વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
બોરસદ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 2 કપબાસમતી ચોખા
  2. 1 કપફ્લાવર
  3. 1 કપલીલા વટાણા
  4. 1બટાકુ
  5. 2રીંગણાં
  6. 2ડુંગળી
  7. 1 કપગાજર
  8. કોથમીર
  9. 6-8લવિંગ
  10. 6-8મરી
  11. ટુકડોતજ નો
  12. 2 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  13. ૨ ચમચીલાલ મરચું
  14. 1 ચમચીહળદર
  15. ગરમ મસાલો
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 8-10કાજુ
  18. આઠ-દસ બદામ
  19. ઈલાયચી
  20. 4 મોટી ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    કાજુ બદામને તળી લેવા.બધા શાક રેડી કરી lo.

  2. 2

    ચોખા ને 2પાણી થી ધોઈને અડધો કલાક પલાળી રાખવા.2ગ્લાસ પાણી ઉકાળી તેમાં 3 લવિંગ 2ઈલાયચી નાખી ચોખા એડ કરી પ્રમાણસર મીઠું નાખી ભાત બનાવી લો.

  3. 3

    હવે બીજા પેન માં 4ચમચી તેલ લઈ આખા મસાલા નાખી કાંદા સાંતળી 2લીલા મરચા, આદુ મરચા ની પેસ્ટ એડ કરી બધા જ શાક ઉમેરી દો.બધા મસાલા પણ નાખી દો.

  4. 4

    શાક અધકચરું થાય એટલે ભાત ઉમેરી હલાવી લો. ધીમે ગેસ પર થવા દો.ઉપર તળેલા કાજુ બદામ સજાવો.રેડી છે વેજ પુલાવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
પર
બોરસદ

Similar Recipes