મટર પનીર (Matar paneer recipe in Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ

#KS
#CookPadIndia
# CookPadGujarati
#MatarPaneer

શેર કરો

ઘટકો

45 -60 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 નંગટામેટાં
  2. 1 નંગડુંગળી
  3. 3/4 ચમચીલસણ ની પેસ્ટ
  4. 1 ચમચીઆદુ ની પેસ્ટ
  5. 1 નંગકેપ્સીકમ
  6. 300 ગ્રામઅમુલ નુ પનીર
  7. 1 વાટકીલીલામટર
  8. 4 ચમચીતેલ
  9. 2 ચમચીલાલ મરચુ
  10. 1/2 ચમચીહળદર
  11. 11/2 ચમચીધાણાજીરૂ
  12. 1 ચમચીજીરૂ પાઉડર
  13. 1 નંગએલચો,
  14. 8 નંગમરી આખા
  15. 1/2 ચમચીજીરૂ
  16. થોડી કસુરીમેથી
  17. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

45 -60 મિનિટ
  1. 1

    પેન મા બટર,તેલ ગરમ કરી લસણ ની પેસ્ટ,જીરૂ,મરી,એલચો,તમાલપત્ર,લવીંગ મુકી ડુંગળી સાતડવી

  2. 2

    પછી ટામેટાં,કેપ્સીક ઉમેરી હળદર,લાલ
    મરચુ,ધાણાજીરૂ,મીઠુ,જીરૂ પાઉડર પાણી નાખી ચડવા દેવુ

  3. 3

    પછી થંડુ થાય એટલે મીકસી મા ક્રશ કરી ગ્રીવી બનાવી

  4. 4

    બીજા પેન મા બટર,તેલ મુકી મટર મા થોડુ મીઠુ નાખી ચડવા દેવા પછી ગ્રીવી ઉમેરી,પાણી નાખી ઉકળવા દેવુ

  5. 5

    તવા પર તેલ મુકી પનીર ને બન્ને બાજુ ગોલ્ડન બ્રાઁઉન શેકી ગ્રીવી મા ઉમેરી કસુરી મેથી ઉમેરી હલાવી મિકસ કરવા

  6. 6

    બાઉલ મા લઈ કોથમીર,ડુંગળી,ટામેટાં,કાકડી,પરાઠા,છાશ,આચાર થી ગ્રઁનીશ કરી સવ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

Similar Recipes