મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
Vadodara

#KS

મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)

#KS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩ લોકો
  1. ગ્રામપનીર ૨૦o
  2. ગ્રામવટાણા ૨૦૦
  3. ૩ નંગટામેટા
  4. ૩ નંગડૂંગળી
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. સ્પૂનલાલ મરચું ૩-૪
  7. ૧ નાની ચમચીહળદર
  8. ૧ મોટી ચમચીધાણા જીરુ
  9. ૧ મોટી ચમચીગરમ મસાલો
  10. ૧ નાનો ટુકડોતજ
  11. ૧/૨ ચમચીજીરુ
  12. ૧/૨ ચમચીવરિયાળી
  13. ૧ ચમચીસૂકા ધાણા
  14. ૧/૨ ચમચીમરી
  15. ૧ મોટી ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  16. ૨ મોટી ચમચીમલાઈ
  17. ૩ મોટી ચમચીતેલ
  18. ધાણા ગાર્નિશ માટે
  19. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    વટાણા ને એક વાસણ મા ગરમ પાણી માં ૫ મિનિટ માટે બોઇલ કરી લેવા.

  2. 2

    એક પેન માં તેલ લઇ એમાં જીરુ નાખી જીની સમારેલી ડુંગળી સાંતળવી. હવે એ બ્રાઉન થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરવું. બીજી બાજુ એક મિક્સર મા તજ, મરી, જીરુ,સૂકા ધાણા લઈ ક્રશ કરી લેવા.

  3. 3

    હવે એમાં ટામેટા ઝીણા સમારેલા ઉમેરી તેલ છૂટે નહિ ત્યાં સુધી સાંતળી લેવું. હવે એમાં મરચું, ધાણા જીરુ, ગરમ મસાલો, મીઠું નાખી સાંતળી લેવું. ત્યાર બાદ એમાં મલાઈ નાખી ૨ મિનિટ મિકસ કરવું. હવે ક્રશ કરેલા મસાલા ને ઉમેરવું.

  4. 4

    હવે એમાં વટાણા, અને પનીર નાખી મિક્સ કરી દેવું. Half કપ જવું પાણી નાખી એને ઉકળવા દેવું. આ સ્ટેજ પર ચપટી કસૂરી મેથી નાખી શકાય છે. મે નથી નાખી પણ નાખી શકાય.

  5. 5

    મટર પનીર તૈયાર છે સર્વ કરવા માટે. પરાઠા, નાન, કે ભાખરી જોડે પણ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinjal Shah
Kinjal Shah @Kinjalshah
પર
Vadodara
Eating tasty is my family's obsession and fulfill that obsession is my passion...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes