મેથીનું શાક (Methi Shak Recipe In Gujarati)

 Alpana m shah
Alpana m shah @cook_26389190

મેથીનું શાક (Methi Shak Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1 નાની ઝૂડી મેથી ની ભાજી
  2. ૫-૬ ચમચા ચણાનો લોટ
  3. ૪ -૫ ચમચી સાકર
  4. હળદર
  5. તેલ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. લાલ મરચું
  8. ધાણાજીરુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજીને ચૂંટીને બારીક સમારી લેવી અને ધોઈ લેવી. ત્યારબાદ એક કઢાઈમાં ચારથી પાંચ ચમચી તેલ નાખી મેથી ની ભાજી વધારી દેવી. આ શાક કોરું હોવાથી એમાં તેલ વઘાર માં સરખું મૂકવું.

  2. 2

    એક થાળીમાં ચણાનો લોટ લેવો તેની અંદર ત્રણથી ચાર ચમચી તેલ નાખી ને મરચું મીઠું અને ધાણાજીરું સાકર નાખીને લોટ માં બધું મિક્ષ કરી લેવું.

  3. 3

    વઘારેલી ભાજીમાં થોડું પાણી નાખો અને પાંચ મિનિટ થઈ જાય પછી વઘારેલી ભાજી માં ચણાનો લોટ નાખવું અને બધું બરાબર મિક્સ કરીને લેવું.

  4. 4

    આ શાક કોરું હોવાના કારણે તેને સતત હલાવતા રહેવું જ્યાં સુધી ચણાના લોટ ચઢી ના જાય અને છૂટો ના પડી જાય.

  5. 5

    ચણાના લોટ ચડી જાય અને લોટ છૂટો પાડવા લાગે તો આપણે ચણાના લોટનું ભાજી વાળો શાક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Alpana m shah
Alpana m shah @cook_26389190
પર

Similar Recipes