મેથી ની ભાજી નુ શાક (Methi Bhaji Shak Recipe in Gujarati)

Janvi Bhindora @cook_25615910
મેથી ની ભાજી નુ શાક (Methi Bhaji Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીની ભાજી બીટી લો અને ઝીણી સમારી લો પછી તેને બરાબર ધોઈ લો
- 2
એક કડાઈમાં તેલ ગરમ મૂકો વઘાર કરવા માટે તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ નાખો રાઈ તતડે પછી તેમાં હિંગ નાખો પછી લસણની ચટણી નાખો એક મિનિટ સાંતળો પછી તેમાં મેથીની ભાજી નાખો
- 3
પછી હળદર ધાણાજીરુ મરચું મીઠું નાખો અને બરાબર મિક્સ કરો પછી થોડું પાણી નાંખી પાંચથી દસ મિનિટ ચડવા દો મેથીની ભાજી ચડી જાય પછી ગેસ બંધ કરો ગરમ-ગરમ ભાખરી અને રોટલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મેથી ભાજી રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19#methi Nehal D Pathak -
-
-
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut -
મેથી તાંદરજો ભાજી નું શાક (Methi Tanderjo Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week19#મેથી... મે મેથી ની ભાજી, તાંડળજા ની ભાજી રીંગણાં નું મિક્સ શાક બનાવ્યું છે... જે ગરમાગરમ જુવાર, બાજરા ના રોટલા સાથે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Taru Makhecha -
-
-
-
-
-
-
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Shak Recipe In Gujarati)
#BRલીલી ભાજી રેસીપીસઆ શાક રોટલા, રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 #Methi મેથી રીંગણાનું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે છે તો ચાલો બનાવીએ મેથી રીંગણા નું શાક Khushbu Japankumar Vyas -
-
-
-
મેથી ની ભાજી બટાકા નુ શાક (Methi Bhaji Bataka Shak Recipe In Gujarati)
#Cooksnap Shah Prity Shah Prity -
-
-
મેથી ની ભાજી ટામેટાં નું શાક (Methi Bhaji Tomato Shak Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં મેથી ની ભાજી પુષ્કળ પ્રમાણ માં આવે છે.અને તેમાં ભરપૂર પોષક તત્વો આવેલા છે.મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળા માં તે શરીર ને ગરમાવો આપે છે. Varsha Dave -
-
-
-
મેથી ની ભાજી નું ભરેલા રીંગણાં નું શાક (Methi Bhaji Bharela Ringan Shak Recipe In Gujarati)
#GA4#Week19 Heena Dhorda -
મેથી ની ભાજી નું સૂપ (Methi Bhaji Soup Recipe In Gujarati)
#MBR5#week5#BRશિયાળા માં કાઠિયવાડ માં સાંજ નું વાળું ખીચડીનું સાથે મેથી નું સૂપ ફેવરિટ છે.જે ખુબ જ હેલ્ધી બને છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14444569
ટિપ્પણીઓ