મેથી ની ભાજી નુ શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)

vijya kanani
vijya kanani @viju123

મેથી ની ભાજી નુ શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામમેથી ની ભાજી
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 1/2 ચમચીહળદર
  4. 1 ચમચીમરચા પાઉડર
  5. જરૂર મુજબ પાણી
  6. 1 ચમચીસમારેલુ લસણ
  7. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    મેથીની ભાજી ને ધોઈ ઝિણી સમારવી.તેલ ગરમ મુકી લસણ થી વઘાર કરવો.મેથી ઉમેરવી

  2. 2

    તેમા મિઠુ,હળદર,મરચા પાઉડર ઉમેરવો.

  3. 3

    જરૂર મુજબ પાણીઉમેરી ચડવા દેવુ.રેડિ છે મેથી ની ભાજી નુ શાક.ભાખરી,પાપડ,છાસ,કકડાવેલુ લસણ સાથે સર્વ કર્યુ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

ટિપ્પણીઓ

Similar Recipes