ખજૂર અંજીર બરફી (Dates Anjeer Barfi Recipe In Gujarati)

Heena Mandalia
Heena Mandalia @cook_26093279
જામનગર

#cookpad Gujarati# cookpad ind

ખજૂર અંજીર બરફી (Dates Anjeer Barfi Recipe In Gujarati)

#cookpad Gujarati# cookpad ind

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 વ્યક્તિ માટે
  1. 300 ગ્રામખજૂર
  2. 100 ગ્રામઅંજીર
  3. 50 ગ્રામબદામ
  4. 50 ગ્રામકાજુ
  5. 2 ચમચીમગજતરી ના બી
  6. 2 ચમચીટોપરા નું બૂરું 1 ચમચી પિસ્તા ની કતરણ
  7. 3 ચમચીઘી 1 નાની ચમચી ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂર ના બી કાઢી ને તેને જીનો સમરવો પછી અંજીર ને 10 મિનિટ માટે પાણી માં પલાળી રાખો ને પછી તેને કોર કરી તેના પણ જીના કટકા કરી લેવા

  2. 2

    ત્યાર પછી એક કડાઈ માં પેલા માગજતરી ના બી થોડા હલકા શેકવા પછી તેમાંજ 1 ચમચી જેટલું ઘી મૂકી ને કાજુ બદામ પીસ્તા ની કતરણ સતડી લો

  3. 3

    બધું થોડુ સતાદાઈ જાઈ પછી તેને બર કાઢી લેવા ને તેજ કડાઈ માં પેલા ખજૂર નાખી 2 મિનિટ સુધી રહેવા દો ને પછી તેમાં અંજીર નાખી ધીમા તાપે શેકી

  4. 4

    તે બધું સરસ નરમ બની જાઈ પછી તેમાં બધા સુકામેવા ઉમેરી ને હલા વવું ને સાથે ઘી પણ નાખવું તેથી મિશ્રણ થોડું નરમ થતું જાઈ

  5. 5

    પછી તેમાં ઇલાયચી પાઉડર ને ટોપરાનું બૂરું ઉમેરી ને એકદમ સરસ રીતે મિકસ કરી લો

  6. 6

    તે મિશ્રણ થોડું ઠંડું થઈ પછી તેને એક થાળી માં કાઢી ને પથારી દો ને 5 મિનિટ બાદ તેને એક ચકુ વડે કાપા પાડી ને પીરસો તો તૈયાર 6 ખજૂર અંજીર બરફી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Mandalia
Heena Mandalia @cook_26093279
પર
જામનગર
music cooking work out
વધુ વાંચો

Similar Recipes