અંજીર ખજૂર મોદક (Anjeer Khajoor Modak Recipe In Gujarati)

Deepa Patel @Nirmalcreations
#GCR
આજે બાપ્પા માટે અંજીર ખજૂર મોદક બનાવ્યા
અંજીર ખજૂર મોદક (Anjeer Khajoor Modak Recipe In Gujarati)
#GCR
આજે બાપ્પા માટે અંજીર ખજૂર મોદક બનાવ્યા
રાંધવાની સૂચનાઓ
- 1
ચારથી પાંચ કલાક માટે અંજીર અને ખજૂર પલાળી લો.ત્યારબાદ એની મિક્સરમાં પેસ્ટ બનાવી લો
પછી એક કડાઈમાં આ પેસ્ટને સરખી રીતે સાંતળો. પેસ્ટ જાડી થશે તો ગેસને બંધ કરો
હવે મિક્સરમાં કિસમિસ ટોપરું, બદામ અને પીસ્તા ને દરદરું ગ્રાઈન્ડ કરી લો
ત્યારબાદ એક થાળીમાં અંજીર ખજૂર ની પેસ્ટ અને આ ડ્રાયફ્રુટ્સનો મિક્સર મલાવીને લોટ બાંધી લો
હવે એના નાનાના મુજબ બનાવો એના પર ચાંદીનો વરખ લગાવવો. આપણા મોદક તૈયાર છે બાપાને ભોગ ધરાવવા. ગણપતિ બાપા મોરિયા 🙏🏼🙏🏼
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અંજીર વેઢમી (Anjeer Vedhmi Recipe In Gujarati)
#TT1#GCRબાપ્પા ને આજે મે અંજીર વેઢમી નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
-
-
-
ખજૂર અને ડ્રાયફ્રુટ્સ ના મોદક (Khajoor Dryfruits Modak Recipe In Gujarati)
#SGCખજૂર અને ડ્રાયફ્રુટ્સ નાં રોલ કે થાળીમાં પાથરી ખજૂર બાઈટ્સ તો બનાવું. આજે ગણપતિ બાપા માટે ખજૂર અને ડ્રાયફ્રુટ્સ ના મોદક બનાવ્યા. Dr. Pushpa Dixit -
ખજુર મોદક (Khajoor Modak Recipe In Gujarati)
#GCR#Modak#cookpadindia#cookpadgujaratiખજુર મોદક એક સરળ, સ્વસ્થ છે જે તમે આ ગણેશ ચતુર્થી માટે બનાવી શકો છો. ખાંડ મુક્ત ખજુર મોદક ખજૂરનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરે છે. Sneha Patel -
અરલ મોદક (Aral Modak Recipe In Gujarati)
આજે બાપ્પા ના વિસર્જન માટે. અરલ બાપ્પા મોદક બનાવ્યાએમાંChia,Melon,Sesame & Poppy seeds (ચીયા, મગજ, તલ &ખસખસ )શીંગ દાણા, દાળિયા & ટોપરું છીન નાખ્યો છે.ખાંડ ની જગ્યા મે ગોળ નાખ્યોબોલો થયું ને એકદમ અરલ( healthy) બાપ્પા મોદકનો fry,નો maida નો sugarDiet modak😋😋😋 . સપ્ત ખાદ્ય મોદક Deepa Patel -
ખજૂર અંજીર રોલ (Khajur Anjeer Roll Recipe In Gujarati)
શિયાળો શરૂ થતાંજ મન થાય અને બનાવવા મા સરળ રેસિપી એટલે ખજૂર અંજીર રોલ. Dipti Dave -
ચૂરમા મોદક (Churma Modak Recipe In Gujarati)
#GCRચૂરમા મોદકગણપતિ બાપ્પા મોર્યા..મંગલમૂર્તી મોર્યા...મૂળ ગુજરાત નાં ચૂરમા લાડુ ને મોદક નાં મોલ્ડ માં ભરી ને , મોદક નો શેપ આપીને , ચૂરમા મોદક બનાવ્યા છે. Manisha Sampat -
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat -
ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : ખજૂર અંજીર રોલ આ મીઠાઈમાં પણ ખજૂર અને અંજીરની નેચરલ શુગરમાં જ બને છે એટલે હેલ્થી પણ છે. આ મીઠાઈ નાના મોટા બધા ને ભાવે તેવી છે. Sonal Modha -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
નટસ્ સ્ટફડ ખજૂર અંજીર(Nuts stuffed Dates-fig roll recipe in Guja
#CookpadTurns4#khajurnutsશિયાળામાં અંજીર, ખજૂર અને બધા ડ્રાય ફ્રુટ આપણા શરીર ને એકસ્ટ્રા એનર્જી આપે છે અને તે આપણ ને આખા વર્ષ માટે હેલ્ધી બનાવે છે. Shilpa's kitchen Recipes -
ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
ઠંડી ની સિઝનમાં ઝટપટ બનતા,,પૌષ્ટિક, ગોળ કે ખાંડ ના ઉપયોગ વગર પણ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ શેક (Khajoor Anjeer Dryfruit Shake Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેકખજૂર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો દરરોજ ૨/૩ પીસ ખજૂર ખાવી જોઈએ. અને સાથે ડ્રાય ફ્રુટ પણ ખાવું જોઈએ. તો મેં આજે ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. છોકરાવ ડ્રાય ફ્રુટ નથી ખાતા હોતા તો આવી રીતે મિલ્ક શેક બનાવી ને તેમાં ડ્રાય ફ્રુટ નાખી એમને પીવડાવી શકાય છે. Sonal Modha -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ મોદક (Khajoor Anjeer Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
અંજીર ખજૂર સ્વીટ
#RB17#week17#SJR અંજીર અને ખજૂર બન્ને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.તેમાંથી ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો મળી રહે છે.જે ફરાળ માં પણ બનાવી શકાય છે. Nita Dave -
ખાંડ ફ્રી મોદક (Sugar Free Modak Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી નીમીતે પ્રથમ દિવસે મોદક નો ભોગ ધરાવ્યો. જેમા બધા જ ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી બનાવ્યો છે. Avani Suba -
ખજૂર અંજીર એન્ડ ડ્રાયફ્રુટ થીક શેક (Khajoor Anjeer Dryfruit Thick Shake Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડરેસિપી ચેલેન્જ#SF ખજૂર અંજીર એન્ડ ડ્રાય ફ્રુટ થીક શેકગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. Sonal Modha -
ખજૂર અંજીર બોલ્સ (Khajoor Anjeer Balls Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા ની ઋત્તું માં શક્તિદાયક વસાણાં ખાવા થી આખું વર્ષ તબિયત સારી રહે છે આવી જ એક વાનગી છે ખજુર,અંજીર નાં લાડુ. જે સ્વાદ માં બેસ્ટ બને છે અને પોષ્ટિક પણ ખુબજ બને છે. Varsha Dave -
માવા ડ્રાય ફ્રુટ મોદક (Mawa dryfruit modak recipe in gujarati)
#GCબાપ્પા ના પ્રસાદ માટે હેલ્ધી ખાંડ ફ્રી ન્યુટ્રીશન થી ભરપુર ઇન્સ્ટન્ટ માવા મોદક. Harita Mendha -
-
ખજૂર અંજીર વેડમી (Khajoor Anjeer Vedmi Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ ને આ ગળી રોટલી બહુ ભાવે એટલે જ્યારે એ આવે ત્યારે હું મેનુ આ જ બનાવું તો આજે મારી ફ્રેન્ડ આવી છે તો તેને ભાવતી ગળી રોટલી બનાવી છે Pina Mandaliya -
-
અંજીર મોદક (Anjeer Modak Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી રેસીપી ચેલેન્જગણપતિ બાપા મોરિયા 🙏🏻🌻🌻🙏🏻 Falguni Shah -
ખજૂર અંજીર રોલ
#હેલ્થી ખજૂર અંજીર રોલ . ઠંડી ૠતુ માં ખવાતું અને બાળકો ને પણ ભાવતું એવું એક વસાણું. જે પ્રોટિન થી ભરપૂર છે. asharamparia -
મોદક (Modak Recipe In Gujarati)
#GCR#cookpad#cookpadguj#cookpadindia#Memorybooster#Healthy#Ganeshutsav#modak(મેમરી બૂસ્ટર)ગણેશજીને મોદક ખૂબ પ્રિય છે.ગણેશજીના મોદક સંબંધિત એક દંતકથા છે. દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવ સૂઈ રહ્યા હતા અને ગણેશજી રક્ષા કરી રહ્યા હતા. આ દરમિયાન, જ્યારે પરશુરામ ત્યાં પહોંચ્યા, ત્યારે ગણેશજીએ તેમને દરવાજે જ રોક્યા. પરશુરામ ગુસ્સે થયા અને ગણેશ સાથે યુદ્ધ કરવા લાગ્યા. પરશુરામ ગણેશ દ્વારા હરાવવાના હતા ત્યારે તેમણે ગણેશ પર શિવ દ્વારા આપેલા પરશુથી હુમલો કર્યો. જેના કારણે ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો. જ્યારે તૂટેલા દાંતને કારણે ગણેશને ખાવા -પીવામાં તકલીફ પડવા લાગી, ત્યારે તેમના માટે મોદક તૈયાર કરવામાં આવ્યા. મોદક નરમ હોય છે, તેથી ગણેશજીએ તેને તેના પેટમાં ખાધું અને ખૂબ જ પ્રસન્ન થયા. ત્યારથી મોદક ગણપતિની પ્રિય વાનગી બની ગઈ છે.માટે ગણપતિની પૂજામાં મોદક અર્પણ કરો. હવે પ્રશ્ન એ છે કે બાપ્પા માટે સ્વાદિષ્ટ મોદક કેવી રીતે બનાવવો. ચાલો જાણીએ મોદક બનાવવાની સરળ રેસિપી.Mold સાથે અને mold વગર પણ મોદક બનાવી શકાય છે. Mitixa Modi -
મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી#મોદકઆજે ગણેશ ચતુર્થી વિશેષ પર્વ પર મેં અલગ અલગ મોદક બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
ખજુર ડ્રાયફ્રૂટ મોદક(Khajur Dryfruit modak Recipe in Gujarati)
#cookpadTurns4બધા ડ્રાયફ્રૂટ બાળકો ને ખવડાવવા થોડા અઘરા છે તો મે બાળકો ને ભાવે એવા બધા ડ્રાયફ્રૂટ સાથે મોદક બનાવ્યા જેથી બધા હોશે ખાઈ શકે. Avani Suba -
અંજીર રોલ(Anjir roll in Gujarati)
#વિકમીલ -2#સ્વીટઅંજીર આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે એમાંથી ભરપૂર પ્રમાણ માં ઓમેગા 3 ane વિટામિન્સ મળે છે અને ખુબજ હેલ્ધી છે .. Kalpana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15495624
ટિપ્પણીઓ