પુલાવ (Pulao Recipe In Gujarati)

Monika Sata
Monika Sata @monikasata

પુલાવ (Pulao Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૧ વાટકીચોખા
  2. ૨ ગ્લાસપાણી
  3. ગાજર
  4. ૧/૨કેપ્સિકમ
  5. લીલી તુવેરના ના દાણા
  6. લીલા વટાણા
  7. કટકો ફ્લાવર
  8. લીલુ લસણ
  9. મોટો કાંદો
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. ૧/૨ ટે સ્પૂનલાલ મરચું પાઉડર
  12. ૧/૨ ટે.ચમચી 3ધાણાજીરું
  13. ૨ ચમચીતેલ
  14. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા પલાળી દો.

  2. 2

    પછી બધું સમારી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. પછી તેમાં લીલુ લસણ અને કાંદો એડ કરો. પછી સહેજ વાર રહેવા દો. પછી એ તેમાં બધું એડ કરી દો.

  4. 4

    હવે તેમાં મસાલો એડ કરો.પછી તેમાં રાઈસ એડ કરો.પછી તેમાં પાણી એડ કરો. પછી બધું સરખું મિક્સ કરો.

  5. 5

    પછી ૧૦ મિનિટ માટે ચડવા દો. પછી ચેક કરી લો. અને લીલા ધાણા થી ગાર્નિશ કરો.તો તૈયાર છે. પુલાવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monika Sata
Monika Sata @monikasata
પર

Similar Recipes