ડ્રાયફ્રૂટ્સ ડેટ્સ ડીલાઈટ (Dryfruits Dates Delight Recipe In Gujarati)

#CB9
#Week9
#ખજૂરપાક #ડ્રાયફ્રૂટસ #ડેટ્સપાક
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
ડ્રાયફ્રૂટ્સ ડેટ્સ ડીલાઈટ , Dryfruits Dates Delight
ઠંડી માં ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક, પૌષ્ટિક ખજૂરપાક ઘર ઘર માં બનતો હોય છે .
ડ્રાયફ્રૂટ્સ ડેટ્સ ડીલાઈટ (Dryfruits Dates Delight Recipe In Gujarati)
#CB9
#Week9
#ખજૂરપાક #ડ્રાયફ્રૂટસ #ડેટ્સપાક
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
ડ્રાયફ્રૂટ્સ ડેટ્સ ડીલાઈટ , Dryfruits Dates Delight
ઠંડી માં ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક, પૌષ્ટિક ખજૂરપાક ઘર ઘર માં બનતો હોય છે .
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ની ધીમી આંચ પર, કડાઈ મૂકી, બદામ, કાજુ, પીસ્તા નાં ટુકડા, વોટરમેલન બી, પંપકીન બી, ખસખસ, એક પછી એક વારાફરતી, કલર ના બદલાય, એવી રીતે સાદા કોરા જ શેકી લેવાં.
- 2
અંજીર ને એક કલાક ગરમ દૂધ માં પલાળી રાખવા. હવે એ જ કડાઈ મા ખજૂર ને મેશ કરતા રહેવું..
દૂધ માં પલાળેલા અંજીર ને મેશ કરી, ખજૂર સાથે મિક્સ કરી હલાવો. - 3
મિશ્રણ એકદમ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતાં રહેવું.
પછી બધાં જ ડ્રાયફ્રૂટ્સ, ઇલાયચી પાઉડર, ઘી, નાખી સરખું મીકસ કરવું. ગેસ બંધ કરી દેવું. - 4
એક ટ્રે માં ઘી લગાવી, મિશ્રણ એકસરખું પાથરી દેવું. ઉપર થી ખસખસ ભભરાવી, જરા હળવા હાથે દાબી દેવી.
- 5
4 કલાક સેટ થવા રાખી દો. કાપા કરી સર્વ કરો.
- 6
#LoveToCook, #ServeWithLove
#ManishaPUREVEGTreasure
Similar Recipes
-
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat -
મીક્સ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી (Mix Dryfruits Chikki Recipe In Gujarati)
#US #ઊત્તરાયણ_સ્પેશિયલ#MS #મકરસંક્રાંતિરેસીપીચેલેન્જ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge Manisha Sampat -
ખજૂર ડ્રાયફ્રૂટ્સ રોલ (Dates Dryfruits Rolls Recipe In Gujarati)
#Immyunity#cooksnapoftheday#cookpadindiaઆ રેસીપી મેં neepa chatwani ji ની રીત મુજબ બનાવી. ઘર મા બધા ને ખૂબ જ ભાવ્યું. થૅન્ક્સ 🙏👍ખજૂર હિમોગ્લોબીન વધારનારું અને શક્તિવર્ધક છે. કોરોના કાલ મા દર્દી ને પોષકતત્વો અને શક્તિ મળી રહે એમાટે ખજૂર જોડે બીજા સુકામેવા પણ ઉમેરેલા છે. બાળક પણ હોંશે હોંશે ખાશે. 🥰 Noopur Alok Vaishnav -
અડદિયા (Adadiya Recipe In Gujarati)
#MBR9 #Week9 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા #પૌષ્ટિક#અડદિયા #ડ્રાયફ્રૂટ્સ #ઈમ્યુનીટી_બૂસ્ટર #સ્વાસ્થ્યવર્ધક#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeશિયાળો આવે ને અડદિયા તો બનાવીએ જ. કેમ ખરું ને ?પૌષ્ટિક, સ્વાસ્થ્યવર્ધક અડદિયા ઠંડી ની સીઝન માં રોજ ખાવા જોઈએ. Manisha Sampat -
ડ્રાયફ્રૂટ્સ રવા લાડુ (Dryfruits Rava Ladoo Recipe In Gujarati)
#CookpadTurns4, #Dryfruits_Recipe,Dryfruits Rava Ladooડ્રાયફ્રૂટ્સ રવા લાડુ બહુ જલ્દી બની જાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ છે. Manisha Sampat -
ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithdryfruits#Drufruitkhajurballsએકદમ હેલ્થી ડ્રાય ફ્રૂટ ખજુર બોલ્સ ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. ડ્રાય ફ્રૂટ અને ખજૂર ને ઘી માં શેકવાથી એનો ટેસ્ટબહુ જ સરસ આવે છે. Rinkal’s Kitchen -
ખાંડ વગર ના ખજૂર-બદામ-પીસ્તા ના મોદક(Sugar Free Dates,Almonds,Pistachios Modak Recipe In Gujarati)
#GC ખાંડ વગર ના પૌષ્ટિક મોદક માં સૂકો મેવો છે. ઝડપથી બને છે. Mrs Viraj Prashant Vasavada -
-
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા (Dryfruits Kesariya Sweet Pudla Recipe In Gujarati)
ડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા#FFC8#Week8#ફૂડફેસ્ટિવલ#મીઠાપુડલા#Cookpad#CookpadIndia#CookpadGujarati#Cooksnapchallengeડ્રાયફ્રૂટ્સ કેસરિયા મીઠા પુડલા , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક , સાવ સરળ અને જલ્દી થી તૈયાર થઈ જાય છે. ઠાકોરજી ને પણ દૂધઘર ની સામગ્રી માં ભોગ આરોગાવી શકાય છે . Manisha Sampat -
-
સ્ટફ્ડ ડ્રાયફ્રૂટ ડેટ્સ(Stuffed dryfruit dates recipe in Gujarati)
શિયાળા સ્પેશિયલ stuffed dry fruit dates#MW1 Neeta Gandhi -
ડ્રાયફ્રૂટ્સ ખજૂર પાક રોલ્સ (Dryfruits Khajoor Paak Rolls Recipe In Gujarati)
#CB9#Week9 Monali Dattani -
-
ખજુર ડ્રાયફ્રુટસ પાક (યુનીક સ્ટાઇલ)(Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#VR Sneha Patel -
ખાંડ ફ્રી ડેટ્સ મોદક (Sugar Free Dates Modak Recipe In Gujarati)
#GCR#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ખજૂર ડીલાઈટ બિસ્કીટ(Dates Delight Biscuits Recipe In Gujarati)
#ફટાફટ #સપ્ટેમ્બર Shilpa's kitchen Recipes -
-
ખજૂર અંજીર બરફી (Dates Anjeer Barfi Recipe In Gujarati)
#cookpad Gujarati# cookpad ind Heena Mandalia -
-
-
મેંગો ડીલાઈટ (Mango Delight Recipe In Gujarati)
#KRઉનાળાની ઋતુમાં ગુજરાતી લગ્ન પ્રસંગમાં લિક્વિડ મીઠાઈ તરીકે ઠંડી ઠંડી મેંગો ડીલાઈટ અવશ્ય બને છે Pinal Patel -
ખાંડ ફ્રી ડેટ્સ નટ્સ લાડુ(Dates nuts laddu recipe in Gujarati)
#GA4#Week14 ખજૂર અને ડ્રાયફ્રૂટ્સ થી બનેલ આ બોલ બહુ ફાયદાકારક છે ખજૂર માં આયરન, મિનરલ્સ,વિટામિન,કેલ્શિયમ ભરપૂર પ્રમાણ માં રહેલું છે ડ્રાયફ્રુટ્સ ખાવાથી આપણને આશ્ચર્યજનક ફાયદા થાય છે. Bhavini Kotak -
ડેટ્સ ડ્રાય ફ્રુટસ રોલ
#Cookpadturns4#Cookpad#CookpadIndia#DRYFRITS#POST2ખજૂર એ એવો સૂકો મેવો છે જેમાં થઈ ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, વિટામીન A, B અને C,ફાયબર અને અનેક મીન્રલ્સ નો સમાવેશ થયેલો છે. જેથી તે આપણા શરીર માટે ખૂબ લાભદાયી છે. અને ખજૂરની પોતાની જ એક અલગ મીઠાશ હોય છે તેથી તેને ડાયટ તરીકે પણ યુઝ કરવામાં આવે છે. આ રેસીપી માં ખજૂર ની સાથે સાથે સુકા મેવાનો પણ ઉપયોગ કરેલો છે અને તેમાં થી પણ સારા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. જેથી વાનગી આપણા શરીર માટે એકદમ બેસ્ટ છે. Vandana Darji -
ડ્રાયફ્રૂટ ડેટ્સ લાડુ (Dryfruit Dates Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Dryfruit dates ladoo Bhumi R. Bhavsar -
-
-
ખજૂર ડ્રાયફ્રુટસ પાક (Khajoor Dryfruits Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#VR#MBR9#Week9 Parul Patel -
-
-
ખજૂર બોલ્સ (Khajoor Balls Recipe In Gujarati)
#DFT : ખજૂર બોલ્સ / સ્નો બોલ્સઆ મીઠાઈ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી અને સ્વાસ્થ્યવર્ધક છે .આને તમે ગમે ત્યારે ખાઈ શકો છો.નાના મોટા બધા ને ભાવતી વાનગી છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ