ખજૂર અંજીર ની વેડમી (Khajoor Anjeer Vedmi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા તેલ ઉમેરો પાણી થી લોટ બાંધી લો મીક્ષી જાર મા ડ્રાયફ્રુટ ક્શ કરી લો તેમા ખજૂર અને અંજીર ના પીસ નાખી ફરી ક્રશ કરી લો
- 2
ટોપરુ અને ઇલાયચી પાઉડર ઉમેરો બરાબર મિક્સ કરો લોટ ના એક સરખા લુઆ કરી લો
- 3
અંજીર નુ સ્ટફીગ મૂકી પેક કરી વણી લો લોઢી ગરમ મૂકો બન્ને બાજુ શેકી લો ઘી ચોપડી સર્વ કરો તૈયાર છે ટેસ્ટી અને હેલઘી ખજૂર અંજીર ની વેડમી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર અંજીર વેડમી (Khajoor Anjeer Vedmi Recipe In Gujarati)
#FDમારી ફ્રેન્ડ ને આ ગળી રોટલી બહુ ભાવે એટલે જ્યારે એ આવે ત્યારે હું મેનુ આ જ બનાવું તો આજે મારી ફ્રેન્ડ આવી છે તો તેને ભાવતી ગળી રોટલી બનાવી છે Pina Mandaliya -
અંજીર ખજૂર મોદક (Anjeer Khajoor Modak Recipe In Gujarati)
#GCRઆજે બાપ્પા માટે અંજીર ખજૂર મોદક બનાવ્યા Deepa Patel -
-
ખજૂર અંજીરની વેડમી (Khajoor Anjeer vedmi recipe in gujarati)
#મોમવેડમી નામ સાંભળતા જ માની મીઠી યાદ આવી જાય. કોઈક ખાસ તહેવાર કે પરિવારના કોઈ પણ સભ્ય નો જન્મદિવસ હોય એટલે અમારે ત્યાં વેડમી, બટાકા નું રસાવાળુ શાક, તુવેર ની છુટ્ટી દાળ, ભાત અને ઓસામણ તો હોય જ. હકીકતમાં આ વારસો તો મારી નાનીમાં નો છે. આ મેનુ મારા નાનીમાં નુ પ્રિય હતું. મારી મમ્મી નું પણ પ્રિય છે. મારુ પણ પ્રિય છે. અને હવે મારા દીકરાનું પણ પ્રિય છે. અત્યારે મેં ફૂલ મેનુ તો નથી બનાવ્યું પણ મારી માતાની મિઠી યાદોને વાગોળતા મેં વેડમી બનાવી છે...🎊🌹🙏 Payal Mehta -
-
ખજૂર અંજીર બોલ્સ (Khajoor Anjeer Balls Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા ની ઋત્તું માં શક્તિદાયક વસાણાં ખાવા થી આખું વર્ષ તબિયત સારી રહે છે આવી જ એક વાનગી છે ખજુર,અંજીર નાં લાડુ. જે સ્વાદ માં બેસ્ટ બને છે અને પોષ્ટિક પણ ખુબજ બને છે. Varsha Dave -
અંજીર વેડમી (Anjeer Vedmi Recipe In Gujarati)
#TT1# પોષણયુક્ત અંજીર વેડમી વિટામીનથી ભરપૂર Ramaben Joshi -
ખજૂર અંજીર બરફી (Dates Anjeer Barfi Recipe In Gujarati)
#cookpad Gujarati# cookpad ind Heena Mandalia -
અખરોટ વીથ મિકશ ડ્રાય ફ્રુટ સ્વીટ (Akhrot Mix Dry Fruit Sweet Recipe In Gujarati)
#Walnuts Bhavnaben Adhiya -
અંજીર વેડમી
#મીઠાઈવેડમી ને પૂરણપોળી, ગળ્યી પૂરી, પોળી વગેરે નામ થી ઓળખવા માં આવે છે. આ મહારાષ્ટ્રની ખાસ મીઠાઈ છે જે દરેક તેહવાર માં બનાવવા માં આવે છે. આમ તોર પર વેડમી ચણાની દાળ અથવા તો તુવેરની દાળ માંથી બનાવવામાં આવે છે. પરંતુ અહીંયાં મે અંજીરનો ઉપયોગ કર્યો છે. અહિયાં વેડમી ને મે રોટલી ની જેમ બનાવવાને બદલે તેને ટીકી ના રૂપ માં બનાવી છે. વેડમી ને ઘી માં શેકવા ને બદલે મેં એને તળીને બનાવી છે. આ ખૂબ જ આસાન રેસિપી છે. Anjali Kataria Paradva -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
-
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ મોદક (Khajoor Anjeer Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#COOKPADGUJRATI#COOKPADINDIA sneha desai -
ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
ઠંડી ની સિઝનમાં ઝટપટ બનતા,,પૌષ્ટિક, ગોળ કે ખાંડ ના ઉપયોગ વગર પણ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
અંજીર ખજૂર સ્વીટ
#RB17#week17#SJR અંજીર અને ખજૂર બન્ને સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.તેમાંથી ભરપૂર પ્રમાણ માં પોષક તત્વો મળી રહે છે.જે ફરાળ માં પણ બનાવી શકાય છે. Nita Dave -
ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક (Khajoor Anjeer Dryfruits Paak Recipe In Gujarati)
#MBR8 #Week8 #માયબેસ્ટરેસીપીસઓફ2022#VR #વીન્ટર_સ્પેશિયલ #વીન્ટર_વસાણા#ખજૂરપાક #અંજીરપાક #ડ્રાયફ્રૂટસ #સ્વાસ્થ્યવર્ધક#ઈમ્યુનીટી_બૂસ્ટર #હેલ્ધી #પૌષ્ટિક #શિયાળુ_પાકશિયાળા ની શરૂઆત થાય અને આપણે ઘરે અલગ અલગ પ્રકાર નાં વસાણા બનાવીએ છીએ. મેં આજે સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક એવો ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સ પાક બનાવીને ટ્રે માં ગરમાગરમ ઢાળી ને સેટ થવા રાખ્યો છે. તો આવો બધાં સ્વાદ માણવાં . Manisha Sampat -
અંજીર,બદામ ની વેઢમી (Anjeer Badam Vedhmi Recipe In Gujarati)
#TT1 વેઢમી એટલે કે પૂરણ પોળી એ ગુજરાતી ઓ ની ફેવરિટ વાનગી છે. મે આજે અંજીર અને બદામ સાથે બનાવી છે.જે તંદુરસ્તી માટે તો અતિ ઉત્તમ છે પણ સાથે સાથે સ્વાદ માં પણ લાજવાબ બને છે. Varsha Dave -
આથેલો ખજૂર (Athelo Khajoor Recipe In Gujarati)
#VR આજ ની ભાગદોડ વાળી જીંદગી માં બાળકો ને અને પતિદેવ ને આથેલો ખજૂર ખવડાવી ખુશ કરો. બાળકો ને ટિફિન બોક્શ માં પણ આપી શકાય. Bhavnaben Adhiya -
-
-
ખજૂર અંજીર પાક (Khajoor Anjeer Paak Recipe In Gujarati)
શિયાળા માં ખાવાથી તંદુરસ્ત બનીએ છી Fun with Aloki & Shweta -
ખજૂર અંજીર રોલ (Khajur Anjeer Roll Recipe In Gujarati)
શિયાળો શરૂ થતાંજ મન થાય અને બનાવવા મા સરળ રેસિપી એટલે ખજૂર અંજીર રોલ. Dipti Dave -
-
-
-
-
-
ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : ખજૂર અંજીર રોલ આ મીઠાઈમાં પણ ખજૂર અને અંજીરની નેચરલ શુગરમાં જ બને છે એટલે હેલ્થી પણ છે. આ મીઠાઈ નાના મોટા બધા ને ભાવે તેવી છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16521002
ટિપ્પણીઓ