રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ના લોટ અને મેંદાને ચાળીને તેમાં સાત પ્રમાણે મીઠું હીંગ નાખી સાધારણ નરમ લોટ બાંધવો
- 2
લોને દસ થી પંદર મિનિટ ઢાંકીને રાખી મૂકો ત્યારબાદ તેના એકસરખા લુઆ કરી પાતળું રોટલી જેવું વણી લેવું. ગોળ ઢાકણ વડે કાપી લેવું.
- 3
કાટાં ચમચી ની મદદ થી તેના પર કાણા પાડી દેવા. પછી તેના એકસરખા આઠ ભાગ કરી દેવા. તેલ ને ગરમ કરી તળી લેવા.
- 4
ટામેટા ને ગરમ પાણી મા દસ મિનિટ રાખી તેની છાલ કાઢી લેવી. ડુંગળી ને ઝીણી સમારવી. લેટસ ને પણ ઝીણું સમારવુ
- 5
બધી જ વસ્તુઓ ભેગી કરી તેમાં મીઠું મરી પાઉડર અને લીબું નો રસ ઉમેરો તેમાં ટામેટા નો સોસ નાખી એક સરખું હલાવી દો.
- 6
એક ડીશમાં નાચોસ ની ઉપર સાલસા મુકીને તેનાં પર થોડું ચીઝ છીણી લેવું પછી સર્વ કરવું..
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
નાચોસ અને સાલસા સોસ(nachoz and salsa recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૪##માઇઇબુક##પોસ્ટ-૨૫# નીલમ પટેલ (Neelam Patel) -
-
-
નાચોઝ વિથ ચિઝડીપ એન્ડ સ્મોકિં સાલસા (Nachos With Cheese Dip Smoky Masala Salsa Recipe In Gujarati)
નાચોઝ વિથ ચિઝડીપ એન્ડ સ્મોકિં સાલસાPuzzul/મેક્સિકન#GA4 #Week21 Harshida Thakar -
પેર સાલસા વિથ નાચોસ (Pear Salsa With Nachos Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલમેક્સીકન સાલસા નું નામ તો સાંભળ્યું જ હશે. મેક્સીકન કોઈ પણ વાનગી સાથે સાલસા તો હોય જ. નાચોસ, ટાકોસ અને ચિપ્સ સાથે તો અવશ્ય વપરાય. સાલસા એકદમ સરળ રીત થી બની જાય છે અને સમય પણ બહુ નથી લાગતો. એકદમ ફટાફટ બની જાય. Dr. Pushpa Dixit -
-
-
-
નાચોસ ચિપ્સ (Nachos chips recipe in Gujarati)
આ ચિપ્સ મોટા-નાના બધાને બહુ ભાવે છે અને બહાર માર્કેટમાં બહુ જ મોંઘી મળે છે જેથી આજે આ રેસિપી હું શેર કરું છું.#માઇઇબુક#સુપરસેફ2 Devika Panwala -
-
-
-
-
પાલક નાચોસ (Palak Nachos Recipe In Gujarati)
#MBR3#Week3Post 1#cookpad#cookpadindia#cookpadgujaratiનાચોસ એ આમ તો મેક્સિકન રેસીપી છે પણ આપણે બધા જ ટેસ્ટી નાચોસ અલગ અલગ ફ્લેવરના બનાવીને ખાતા હોઈએ છીએ. નાચોસ લોટને બાફીને પણ બનાવી શકાય છે.અહીં મેં પાલક પ્યુરી નાખીને નાચોસ બનાવ્યા છે. નાચોસ તળયા બાદ તેનો કલર ચેન્જ થઈ જાય છે . જેટલો પહેલા ગ્રીન દેખાય તેટલો રહેતો નથી. Neeru Thakkar -
મેક્સિકન નાચોઝ (Mexican Nachos Recipe in Gujarati)
નાચોઝ માટે મેંદો વપરાય છે.પરંતુ આજે આપણે મકાઈ અને ઘઉંના લોટમાંથી નાચોઝ બનાવીશું.#GA4#week21 Riddhi Ankit Kamani -
-
સાલસા સોસ (Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21#maxicanસાલસા હવે ઘરે બનાવો ખુબ સરળ છે. તેને સાલસા ડીપ તરિકે પણ ઓળખાઈ છે Vidhi V Popat -
-
-
રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
રોટલી બચી હોય તો શું કરવું એ બહુ અઘરો પ્રશ્ન થાય છે. અહીં મે બચેલી રોટલી માંથી નાચોસ બનાવ્યા. બાળકો ને બહુ ભાવે. Hiral Dholakia -
જુવાર નાચોઝ વિથ સાલ્સા ડિપ (Jowar Nachos With Salsa Dip Recipe in Gujarati)
#GA4#Week8#Dipસામાન્ય રીતે નાચોઝ મકાઈના લોટમાંથી બનાવવામાં આવે છે. મેં અહીં જુવારનો લોટમાંથી નાચોઝ બનાવ્યા છે અને ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ નો ઉપયોગ કરી સાલ્સા ડિપ સાથે સર્વ કર્યા છે. જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. આ નાચોઝ બનાવી ૫ થી ૭ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.અહીં મેં નાચોઝ ડીપ ફ્રાય કર્યા છે. એને ઓવનમા 180° તાપમાન પર 10 થી 12 મિનિટ સુધી બેક પણ કરી શકાય છે. Urmi Desai -
-
-
-
વેજ નાચોસ વીથ ચીઝી ડીપ (Veg Nachos Recipe in Gujarati)
કેફે સ્ટાઈલ#GA4# Week 21# Mexican chef Nidhi Bole -
સાલસા સોસ (salsa sauce recipe in Gujarati)
#goldenapron3 #week24 #fudino#માઇઇબુક પોસ્ટ 22 Gargi Trivedi -
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14536960
ટિપ્પણીઓ (2)