બીટ ગાજર, આમળા ટામેટા સૂપ

Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
Vapi -Gujarat-India
શેર કરો

ઘટકો

૧૦-૧૫ મિનિટ
૪ લોકો માટે
  1. ગાજર
  2. બીટ
  3. આમળા
  4. ટામેટાં
  5. કાદો
  6. ૪-૫ લસણ ની કળી
  7. ૧/૨ ટુકડોઆદું
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. ૨ ગ્લાસપાણી
  10. લીંબુનો રસ
  11. સજાવટ માટે ફુદીનો અને બટર

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મિનિટ
  1. 1

    ગાજર, બીટ,આમળા, ટામેટા, કાદા, લસણ, આદું બધી શાકભાજી છોલીને ધોઈ નાખવાં. પછી તેને નાના ટૂકડા કરવા.

  2. 2

    હવે એક કૂકરમાં ૨ ગ્લાસ પાણી નાખો. પછી ઉપર જણાવેલ મુજબના બધાં જ શાકભાજી ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું નાખીને તેને બરાબર હલાવો.

  3. 3

    પછી કૂકર નું ઢાંકણ બંધ કરી દો. એક સીટી વગાડીને ગેસ બંધ કરી દો. બધા જ શાકભાજી ને તેની વરાળમાં પાકવા દો. જયાં સુધી કૂકરમાં થી પ્રેશર ના નીકળે ત્યાં સુધી તેને ખોલવૂ નહિ.

  4. 4

    હવે આ મિશ્રણને ઠંડું થવા દો. પછી તેને એક મિકસરમાં અથવા એક હેન્ડ બલેનડર ની મદદ થી પીસી લો. આ મિશ્રણને એક વાસણમાં કાઢી લો અને તેને ફુદીનો અને બટર થી સજાવટ કરો. હવે આ સૂપ🍲 પીવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nasim Panjwani
Nasim Panjwani @cook_27816077
પર
Vapi -Gujarat-India
I Love cooking and colours of vegetables.
વધુ વાંચો

Similar Recipes