રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)

Hiral Dholakia @cook_26755180
રોટલી બચી હોય તો શું કરવું એ બહુ અઘરો પ્રશ્ન થાય છે. અહીં મે બચેલી રોટલી માંથી નાચોસ બનાવ્યા. બાળકો ને બહુ ભાવે.
રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
રોટલી બચી હોય તો શું કરવું એ બહુ અઘરો પ્રશ્ન થાય છે. અહીં મે બચેલી રોટલી માંથી નાચોસ બનાવ્યા. બાળકો ને બહુ ભાવે.
રાંધવાની સૂચનાઓ
- 1
રોટલી ની ત્રિકોણ કટ કરી લો. એને તળી લો
- 2
એક પેન ગરમ કરવા મુકો. તેમાં બે ટામેટા સેકો.ઠંડા થાય એટલે ચોપર માં ક્રશ કરી લો.
- 3
સાલસા સોસ માટે બાફેલ મકાઈ,ઝીણું સમારેલું કેપ્સીકમ,ઝીણું સમારેલું ટમેટું, ઝીણી સમારેલી ડુંગળી તથા ટામેટા નો પલ્પ...બધું મિક્સ કરો.તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરી, મિક્સ હર્બસ,ઓરેગાનો, ચિલી ફલેક્સ નાખી મિક્સ કરો.
- 4
એક પ્લેટ માં તળેલી રોટલી ના જે નાચોસ બનાવ્યા તે છુટા પાથરો. તેના પર સાલસા સોસ નાખો. ઉપર ચીઝ ભભરાવો
- 5
તેને ૩૦ સેકન્ડ માટે માઈક્રો કરો. ચીઝ મેલ્ટ થશે. તૈયાર છે રોટી નાચોસ.
Top Search in
Similar Recipes
-
રોટી નાચોસ વીથ સાલસા(roti nachoz with salsa in Gujarati)
બચ્ચા કે આપણે ને પણ ભાવે એવી ડીશ છે..ટેમ્પટીંગ સાલસા સાથે ફ્રાય કરેલ રોટલી નાચોસ ને ભરપુર ચીઝ છે.. Meghna Sadekar -
નાચોઝ વીથ ચીઝ સોસ( Nachos with Cheeze Sauce Recipe in Gujarati
#goldenapron_3 #week_2 #Cheese#વિકમીલ3#માઇઇબુક #પોસ્ટ૨૦નાચોઝ સ્નેકસ માટે એકદમ પરફેક્ટ વાનગી છે. નાચોઝ તમે આગળથી બનાવી રાખો તો આ વાનગી માટે ચીઝ સોસ બનાવી સાથે સમારેલા શાકભાજી ઉમેરીને ગરમાગરમ સર્વ કરી શકો છો. Urmi Desai -
વેજ ચીઝ રોટી રોલ્સ (Veg Cheese Roti Rolls Recipe In Gujarati)
#LO આપણા ઘરમાં ઘણી વખત રોટલી વધી પડતી હોય છે અને તેને આપણે નાસ્તામાં તળી નાખીએ કે પછી એનો બીજી રીતે ઉપયોગ કરી લેતા હોઈએ છીએ પરંતુ આજે મેં રોટલી, ચીઝ અને શાકભાજીનો ઉપયોગ કરી એક અલગ જ વાનગી બનાવી છે જે નાના બાળકો સાથે મોટા લોકોને પણ ખૂબજ ભાવશે અને ઘરમાં રોટલી થોડી વધારે જ બનશે આ વાનગી બનાવવા માટે.😃 Vaishakhi Vyas -
પેર સાલસા વિથ નાચોસ (Pear Salsa With Nachos Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલમેક્સીકન સાલસા નું નામ તો સાંભળ્યું જ હશે. મેક્સીકન કોઈ પણ વાનગી સાથે સાલસા તો હોય જ. નાચોસ, ટાકોસ અને ચિપ્સ સાથે તો અવશ્ય વપરાય. સાલસા એકદમ સરળ રીત થી બની જાય છે અને સમય પણ બહુ નથી લાગતો. એકદમ ફટાફટ બની જાય. Dr. Pushpa Dixit -
નાચોસ પાનીની બાસ્કેટ વીથ સાલ્સા સૉસ
#જૈનફ્રેન્ડસ,જનરલી ટ્રાએંન્ગલ સેઇપ ના નાચોસ સાલ્સા સોસ સાથે સર્વ કરવાં માં આવે છે અને પાનીની સેન્ડવીચ સર્વ કરવામાં આવે છે. મેં આ બંને રેસીપી ને કમ્બાઇન્ડ કરીને એક નવી રેસીપી બનાવી છે.જે મોટા -નાના બઘાં ને ચોકકસ ભાવશે. asharamparia -
-
રોટી પીઝા(Roti Pizza Recipe In Gujarati)
#ફટાફટઆ એક ઝડપી અને સરળ રીતે બનાવી શકાય છે અને સૌને પસંદ આવે છે. Ami Pachchigar -
બેક્ડ વેજીટેબલ્સ ઈન વ્હાઇટ સોસ (Baked Vegetables In White Sauce Recipe In Gujarati)
Happy World Baking Day#Cooksnspઆજે વર્લ્ડ બેકીંગ ડે પર મેં અહીં બેક્ડ વેજીટેબલ ઈન વ્હાઇટ સોસ બનાવ્યા છે.એકદમ સરળતાથી બની જાય એવી આ વાનગી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. બાળકોથી લઈને ઘરની દરેક વ્યક્તિને પંસદ આવે એવી આ વાનગી છે. Urmi Desai -
સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : સાલસા સોસમોમ્બાસા મા મારૂં ના ભજીયા બધા બહુ જ ભાવે તેની સાથે સાલસા સોસ સરસ લાગે. તો મેં આજે સાલસા સોસ બનાવ્યો. Sonal Modha -
રાઈસ બેઝડ્ પીઝા(rice base pizza recipe in Gujarati)
#સુપરશેફ4#noovenbakingફ્રેન્ડ્સ, આજે મેં અહીં ચોખા ના લોટ માંથી પીત્ઝા બનાવ્યા છે . ઘઉં અથવા મેંદા ના લોટ માંથી જેમ પીત્ઝા બંને છે એ જ રીતે ચોખા ના લોટ માંથી પણ ખુબ જ સરસ પીત્ઝા બનાવી શકાય છે. પરફેક્ટ રીતે આ પીત્ઝા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ચીઝી લોડૅડ નાચોસ (Cheesy Loaded Nachos recipe in Gujarati)
#AsahiKaseiIndia મેં આજે ચીઝી લોડેડ નાચોસ ઓઇલ ફ્રી બનાવ્યા છે. તેની સાથે આ નાચોસને બેક પણ કર્યા છે. નાચોસ ની ચિપ્સ તળ્યા વગર ઓવનમાં બનાવી છે. ચીઝ અને વેજિટેબલ્સ થી ભરપૂર એવા આ નાચોસ નાના-મોટા સૌને ભાવે તેવા બન્યા છે. લોડેડ નાચોસની ઉપર ચીઝ સોસ અને તેના પર ઓલીવ નાખી ને નાચોઝ ને વધુ ચીઝી, ટેસ્ટી અને આકર્ષક બનાવ્યા છે. Asmita Rupani -
-
રોટી બાસ્કેટ વેજ પીઝા (Roti Basket Veg Pizza Recipe In Gujarati)
#AA2#leftover#instant#cookpadindia#cookpadgujaratiબાળકો ને વેજિટેબલ અને રોટી આસાની થી ખવડાવવા હોય તો આ રેસિપી ટ્રાય કરો ,બાળકો હોંશે હોંશે ખાય લેશે . Keshma Raichura -
વ્હોલવીટ રોલ ફ્રેન્કી (Wheat roll(frankie) Recipe In Gujarati)
#ફટાફટસનેકસ ની રેસીપી બચેલી રોટલી માંથી અથવા તોભાખરીમાંથી બનાવી શકાય છે અને અહીં ભાખરી લીધી છે ઝડપથી બનતી ને ખૂબ બધા વેજિટેબલ્સ માંથી બનતી વ્હોલવીટ ફ્રેન્કી Shital Desai -
સાલસા ડીપ (Salsa Dip Recipe In Gujarati)
સ્લાસા ડીપ નાચોસ સાથે ખુબજ સરસ લાગે છે#GA4#Week8#salsadip#salsawithnachos Amee Mankad -
લેફ્ટ રોટી લઝાનીયા (Left Roti Lasagna Recipe In Gujarati)
લઝાનીયા એ ઇટાલિયન કૂઝીન ની એક ફેવરિટ ડીશ છે આજકાલ તે ભારતમાં પણ ખૂબ પોપ્યુલર છે જેમાં મુખ્યત્વે મેંદાની રોટલી નો ઉપયોગ થતો હોય છે જેને ટોટિયા પણ કહે છે અહીં આપણે તેને બ્રેડ નો ઉપયોગ કરીને પણ બનાવીએ છીએ.આજે મેં આજ લસાનીયા આપણી ગુજરાતી રોટલી નો ઉપયોગ કરી ને ઈન્ડો વેસ્ટન ફ્યુઝન બનાવ્યું છે ...સ્વાદમાં કોઈ જ ફેર નહિ લાગે એકવાર જરૂરથી ટ્રાય કરજો Hetal Chirag Buch -
વ્હાઇટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
મારા નાના દીકરાનાં ફેવરિટ. તેને ભાવતા હોવાથી યુટ્યુબ વિડિઓ જોઈ શીખેલી અને એને બનાવી ખવડવતી. મને પણ બહુ જ ભાવે. અત્યારે તે કેનેડા છે તો ત્યાં પણ મારી રેસીપી મુજબ બનાવે છે. Dr. Pushpa Dixit -
રોટી પીઝા રેપ (Roti Pizza Wrap Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ પીઝા બધાના ઓલટાઈમ ફેવરિટ હોય છે તો અહીં મે એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે Nidhi Jay Vinda -
સાલસા સોસ (Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21#maxicanસાલસા હવે ઘરે બનાવો ખુબ સરળ છે. તેને સાલસા ડીપ તરિકે પણ ઓળખાઈ છે Vidhi V Popat -
જૈન સાલસા સોસ (Jain Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21સાલસા સોસ એક મેક્સિકન ડીપ(સોસ) છે. જેને તમે પીઝા,નાચોઝ,ટાકોસ બધી મેક્સિકન રેસીપી જોડે લઇ શકાય છે. Krupa -
રોટી નાચોસ(roti nachos recipe in Gujarati)
#સુપરશેફ2આ સમય માટે બહાર થી નાસતા લાવવાનું બને ત્યાં સુધી આપડે ટાળીએ છીએ પણ બાળકો ને રોજ નવો નાસ્તો જોઈએ તો મે ઘઉ ના લોટ ના નાચોસ બનાવ્યા Purvy Thakkar -
નાચોઝ વીથ ચીઝ સોસ veg nachos with cheese Sauce recipe in gujarati )
#ઓગસ્ટ #august#નોર્થ Sejal Dhamecha -
-
વેજ. ચીઝી શેલ પાસ્તા (Veg Cheesy Shell Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#Week4#cookpadIndia#cookpad_guj.#cookpadઆ પાસ્તા મારા બાળકોને ખૂબ જ ભાવે છે. દૂધ , ચીઝ, મલાઈ અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવ્યા છે અને શેલ શેપ્ ના પાસ્તા લીધા છે તેનો યુઝ કરીને બનાવ્યા છે. બાળકોને કંઈક નવા શેપ ના પાસ્તા બનાવીએ તેમને ખૂબ જ ગમે છે. Parul Patel -
ટોર્ટિલા (Tortila Recipe In Gujarati)
ઘર માં જ્યારે રોટલી વધી ગઈ હોય ત્યારે એનું શું કરવું એ મૂંઝવણ દરેક ને રેહવાની છે જ.એમાં પણ કઈક એવું બનાવવું કે જે બાળકો ને પણ ભાવે.તો ટોર્ટિલા એકદમ સરળ અને બેસ્ટ ઓપ્શન છે . Deepika Jagetiya -
થેપલા નાચોસ(Thepla nachos recipe in gujarati)
#સ્નેક્સ#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૧થેપલા ગુજરાત ની સૌથી પ્રખ્યાત વાનગી છે. જે સવારે નાસ્તા થી લઈ ને બહાર જતી વખતે પણ સાથે લઈ જવામાં આવે છે. અહી આ સરસ મજા ના ગુજરાતી થેપલા માંથી વિદેશી મેક્સિકન નાચોસ બનાવ્યા છે. બાળકો ની સાથે મોટા લોકો ને ખૂબ પસંદ આવશે. Shraddha Patel -
રોટી ચાટ (Roti chaat recipe in Gujarati)
#trend1#week1#post2 આ વાનગી બપોર કે રાત ની રોટલી થી બની જાય છે.જલ્દી બની જાય તેવી વાનગી છે અને ટેસ્ટી પણ બને છે.નાના મોટા બધાને ભાવે તેવી વાનગી છે.મે અહીંયા ૨ રીતે ચાર્ટ બનાવી છે.મારા બાળકો ને ગાર્નિશ કરવું બહુ ગમે છે,તો આજે મારા બાળકો એ રોટી ચાર્ટ ની ડીશ ગાર્નિશ કરી છે. Hetal Panchal -
ટોમેટો પેન કેક વીથ અલ્ફ્રેડો સોસ
#ટમેટાબાળકો ને ખાસ પસંદ આવે એવી ડિશ છે. પેન કેક મોસ્ટલી સ્વીટ હોય... અહીંયા મે સોલ્ટી પેન કેક બનાવી છે. Disha Prashant Chavda -
પીઝા સોસ(Pizza sauce recipe in gujarati)
#GA4 #week22Sauceપોસ્ટ -33 સામાન્ય રીતે પીઝા સોસ ઘણી રીતે બનતો હોય છે...પણ દરેક રેસીપી માંથી કંઈક નવું જાણવા મળે છે મેં ટામેટા ને સીધા જ ક્રશ કરી પ્યુરી બનાવી પછી કુક કર્યા છે...અને થોડા તેજાના પણ ઉમેર્યા છે...આ સોસ ને ફ્રીઝમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.... Sudha Banjara Vasani -
સેઝવાન ખાંડવી
#RB2મિત્રો ખાંડવી એ આપડા ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે ને મારા ઘરમાં તો બધાં ને ખૂબ જ ભાવે છે મે આજે થોડી જુદી રીતે બનાવી છે તો ચાલો જોઈએ.... Hemali Rindani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14604012
ટિપ્પણીઓ (11)