દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Vandana Tank Parmar
Vandana Tank Parmar @cook_26377365
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યકિત માટે
  1. 500 ગ્રામદૂધી
  2. 200 ગ્રામસખર
  3. 2 ચમચીદૂધ ની મલાઈ અથવા મિલ્ક પાઉડર
  4. 1 વાટકીદૂધ
  5. 1 ચમચીઇલયચી પાઉડર
  6. કાજુ બદામ થોડા
  7. 5 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધીને ખમણીને લ્યો. ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ખમણેલું દૂધી ઉમેરી દૂધીને ઘી મા સારી રીતે સાંતળીને લેવી

  2. 2

    દુધી સારી રીતે સાંતળવી ત્યારબાદ તેમાં દૂધ ઉમેરવુ ને દુધી ને સારી રીતે ચડવા દેવી. ત્યારબાદ તેમાં દૂધની મલાઈ ની સા ખ ર ઉમેરવી. દૂધ બધું બળી જાય એટલે દૂધી માંથી ઘી છૂટું પડવા લાગે કે તેમાં ઈલયચી પાઉડર.કાજુબદમ નાખી સર્વ કરવું

  3. 3

    તૈયાર છે આપણો દુધી નો હલવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Tank Parmar
Vandana Tank Parmar @cook_26377365
પર

ટિપ્પણીઓ (10)

Similar Recipes