દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)

Payal Bhatt @homechef_payal26
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધી ની છાલ ઉતારી ને ખમણી વડે ખમણ કરી લો.
- 2
ત્યાર બાદ ધીમા ગેસ પર એક પેન માં દૂધીને સાંતળો હવે તેમાં ઘી ઉમેરી ને ધીમા તાપે હલાવો.હવે તેમાં દૂધ ઉમેરી દો.
- 3
દૂધ બળી જાય એટલે તેમાં ખાંડ ઉમેરી ને તેમાં ગ્રીન ફૂડ કલર ઉમેરી સતત હલાવો.ખાંડ ઓગળી જાય અને પાણી ને બળી જવા દો.
- 4
પાણી બળી જાય અને ઘી છૂટું પડે એટલે ગેસ બંધ કરી ને તેમાં કટકા કરેલા ડ્રાય ફ્રૂટ તથા ઇલાયચી પાઉડર ઉમેરી દો તો તૈયાર છે દૂધી નો હલવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
રજવાડી દૂધી હલવો(rajvadi dudhi halvo recipe in Gujarati)
#ઉપવાસ#cooksnap_contest#WEEK1#cookpadindia#cookpadgujકુકપેડ મેમ્બર ચાંદની મોદીજીની દૂધીના હલવાની રેસિપી જોઈ મને પણ દુધીનો હલવો બનાવવાની પ્રેરણા મળી છે. થોડા ફેરફાર સાથે મેં દુધીનો હલવો બનાવેલ છે. આભાર ચાંદની મોદીજીનો🙏🏻 Neeru Thakkar -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
-
-
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#HALWAઆજે પ્રસાદ મા દૂધી નો હલવો ધરાવયો છે. Mrs Viraj Prashant Vasavada -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#RC4કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણ વાળી છે .દૂધી એ વનસ્પતિજન્ય દૂધ છે .દૂધી ની તાસીર ઠંડી હોય છે .આમ તો ઘણા લોકો દૂધી નું શાક બનાવે છે પણ ઘણા ને ભાવતું નથી .એટલે દૂધી નો જ્યુસ બનાવવા માં આવે છે કા તો હલવો , થેપલા બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
દૂધી હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
ફ્રેન્ડસ, દૂધીનો હલવો બનાવવા માં આમ તો એકદમ ઈઝી છે પણ કોઇવાર અચાનક બનાવવો હોય તો કુકરમાં પણ ફટાફટ બની જશે અને સમય પણ બચશે. આ હલવો બનાવવા માટે ઘરમાં જ હોય તેવાં સિમ્પલ ઇન્ગ્રીડિઅન્ટસ નો યુઝ કરીને દાણેદાર હલવો કેવી રીતે બનાવવો તેની પરફેક્ટ રીત મેં અહીં શેર કરી છે . asharamparia -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14531609
ટિપ્પણીઓ (4)