દૂધી નો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)

Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
New Ranipb, AHMEDABAD
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 1 કિલોદૂધી
  2. 5 ટેબલ સ્પૂનઘી
  3. 1/2લીટર અમુલ ગોલ્ડ દૂધ
  4. 100 ગ્રામમાવો
  5. 250 ગ્રામખાંડ
  6. 1 ટેબલ સ્પૂનઈલાયચી પાઉડર
  7. ગ્રીન ફુડ કલર
  8. કાજુ બદામ... ગાર્નિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સહુ પ્રથમ દૂધી ની છાલ કાઢી છીણી લો... હવે દૂધી નાં છીણ ને હથેળીમાં દબાવી દૂધીમાંથી વધારાનું પાણી કાઢી લો. ત્યાર બાદ દૂધીના છીણ ને ઘી માં 10-15 મિનિટ ધીમી આંચ માં શેકો અને દૂધી નું પાણી બાળી લો... ત્યાર બાદ આમાં દૂધ ઉમેરો...

  2. 2

    હવે દૂધ સાવ જ બળવા આવે ત્યારે તેમાં માવો ખમણી અને ઉમેરો, હવે 10 મિનિટ પછી ખાંડ ઉમેરો..

  3. 3

    હવે ધીમા તાપ પર આ મિશ્રણ સતત હલાવતા રહો અને ખાંડ નું પાણી સાવ જ બળી જાય અને ઘી છૂટે ત્યારે તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો અને 1 ટીપું ગ્રીન ફુડ કલર ઉમેરી અને ડ્રાયફ્રુટ નાખો.

  4. 4

    હવે તૈયાર હલવા ને ગરમ ગરમ સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi Mehul Shah
Vidhi Mehul Shah @cook_26273135
પર
New Ranipb, AHMEDABAD

Similar Recipes