રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પીઝા બેસ બનાવવા માટે પીઝા ના રોટલા નો લોટ બાંધી 3 કલાક રહેવા દો. હવે લોટ ફૂલી 3 ગણો થઈ જાય એટલે તેને મસળી લો.હવે લૂવા ને 3 ભાગ પાડી લો. 2 ભાગ ને બટર લગાવેલી ટ્રે પર ફેલાવી દો. ફોક થી હોલ કરી લો.
- 2
હવે ઉપર ચીઝ સ્પ્રેડ લગાવો. ઉપર મોઝરેલા ચીઝ પાથરો. પછી એક ભાગ જેને રહેવા દીધો હતો તેને વણી લઈ કાચી પાકી રોટલી ની જેમ શેકી લો. તેને ઉપર મૂકી કિનારી થઈ વાળી લો.
- 3
હવે તેને 2 કલાક રહેવા દો. જેથી તે ફૂલી જાય. હવે તેને રેડી કરી ઑવનમા પણ કરી શકાય. મેં અહી તેને તવી પર થોડો શેકી લીધો છે.
- 4
હવે તેના પર પીઝા સોસ ચીઝ લગાવો. કેપ્સિકમ ડુંગળી ને 2 મિનિટ માટે મીઠુ ઑરેગાનો નાંખી સાંતળી લેવુ.સોસ ઉપર,કેપ્સિકમ ડુંગળી,પનીર, ઑલિવ પાથરી 5 મિનિટ માટે પ્રિહિટેડ ઓવનમાં ગ્રીલ કરી લો. પછી કાઢી તવી પર 5:મિનિટ માટે મીડિયમ આંચ પર થવા દો જેનાથી એકદમ ક્રિસ્પી થશે. ઉપર ગાર્લિક ઓઈલ ઉમેરી સવૅ કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
-
થીન ઘઉં ક્રસ્ટ પિઝા (Thin wheat Crust pizza Recipe in Gujarati)
આ પીઝા જયુસી અને ક્રંચી બને છે હેલ્ધી, ટેસ્ટી પણ#GA4#week22#pizza Bindi Shah -
-
-
ચીઝી પીઝા કપ (Cheese pizza Cup recipe in gujarati)
#GA4#Week22# Pizzaપીઝા બધા ને ગમે છે અને બધા ના ઘરે બનતા હોય છે પીઝા સાભળતાં બાળકો ના મોઢા માં પાણી આવી જાય છે આ પીઝા કપ જલ્દી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiચીઝ બર્સ્ટ પીઝા Ketki Dave -
ચીઝી બ્રેડ પીઝા (Cheese Bread Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza bread પીઝા જલદી બની જાય છે અને બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
ચીઝ બ્રેડ પીઝા (Cheese Bread pizza Recipe in Gujarati)
પીઝા બધાં ને ભાવે , આ ડબલ ચીઝ પીઝા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો#GA4#WEEK22 Ami Master -
વેજ. ચીઝ બસ્ટૅ પીઝા (Veg. Cheese Burst Pizza Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને ડોમિનોઝ નાં પીઝા ફેવરિટ છે ખાસ કરીને મારા સન ને ઓલ ટાઇમ ફેવરિટ છે એટલે જ જ્યારે બધા ને પીઝા ખાવા નું મન થાય ત્યારે હું ઘરે પીઝા બનાવી દઉં છું અને મારા પીઝા પણ એટલાં જ ટેસ્ટી બને છેવેજ.ચીઝ બસ્ટૅ પીઝા Domino's style veg cheese burst 🍕 Tasty Food With Bhavisha -
-
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
મારા બાળકો ના અને મોટે ભાગે બધા બાળકો ના પ્રિય એવા વેજ ચીઝ પીઝા આજે મેં બનાવ્યા છે. મેં ઘઉં નો રોટલો લીધો છે એટલે હેલ્થી છે અને સાથે સાથે ઘણા બધા વેજીટેબલ છે. Arpita Shah -
-
-
થીન ક્રસ્ટ મેલટેડ ચીઝ પીઝા (Thin Crust Melted Cheese Pizza Recipe In Gujarati)
મિત્રો ઘણી વાર બાળકો ને સાંજ ના સમયે કંઈક ચીઝી ખાવાનું મન થતું હોય છે ....ટયુશન માથી ઘરે આવે એટલે બાળકો ને આવા ફટાફટ થઈ જાય એવા પીઝા આપી દો. એટલે મજા મજા પડી જાય.Apeksha Shah(Jain Recipes)
-
થીન ક્રસ્ટ દેશી પીઝા(Thin Crust Desi Pizza recipe in Gujarati Recipe)
#GA4 #Week5પોસ્ટ 1 થીન ક્રસ્ટ દેશી પીઝા આજે મે ઇટાલિયન ક્યુઝીનમાં પીઝા બનાવ્યા છે,પણ દેશી એટલે કે આપની ગુજરાતી રોટલીમાંથી બનાવ્યા છે.આ રોટલીના પીઝા સ્વાદમાં થીન ક્રસ્ટ પીઝા જેવાજ લાગે છે રોટલી વધુ બનાવી હોય ને વધે તો પણ આવી રીતે પીઝા બનાવી દેવાય તો એક સરસ નવી વાનગી તૈયાર થઈ જાય. Mital Bhavsar -
-
ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-oil Recipe#cookpadIndia#cookpadgujaratiમારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this.... Khyati's Kitchen -
-
વેરી વેજી ક્રીમ ચીઝ પીઝા (Very Veggie Cream Cheese Pizza Recipe In Gujarati)😊
પીઝા નાના થી લઈને મોટા બધા ના favourite હોય છે અને બધા ને બહુ જ ભાવે છે. પણ ઘણી વાર મેંદા ના લીધે ઘણા prefer નથી કરતા અને બાળકો ને પણ નથી આપતા કે ઓછા આપે છે. તો આજે મેં અહીં હેલ્થી પીઝા બનાવ્યા છે જે ઘઉં ના લોટ માંથી બનાવ્યા છે. ઘણા બધા વેજીટેબલ, ઓલિવ ઓઇલ અને ઘઉં ના લોટ માંથી બનાવ્યા હોવાથી થોડા હેલ્થી છે. ચીઝ નો ઉપયોગ ઓછો કરી વધારે હેલ્થી પણ તમે બનાવી શકો છો. તો ચોક્કસ થી તમે આ પીઝા ટ્રાય કરજો.#GA4 #Week22 #pizaa #પીઝા Nidhi Desai -
-
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole -
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
પીઝા જશુબેન સ્ટાઇલ પીઝા (pizza Recipe in Gujarati)
#trendકડક ક્રસ્ટ અને ઉપર છીણેલું ચીઝ. નાનપણ માં હમેશા આવા પીઝા ખાધા છે. આવા પીઝા ખાઈને મોટા થયા છીએ. નરમ અને પીગળેલુ ચીઝ વાળા પીઝા ઇટાલિયન સ્ટાઇલ હોય છે જે હમણાં થોડા વર્ષો થી બધા ખાય છે. પણ આવા કડક અને ઉપર ચીઝ છીણીને નાખેલા પીઝા ખાવાની મજા જ કૈંક અલગ છે. બહુ જ ઓછા અને લગભગ ઘર માં હાજર હોય (pizza ના રોટલા સિવાય) એવા ingredients થી બની જતા આ pizza બધા ના favourite હોય છે.#trend #pizza Nidhi Desai -
-
-
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
-
ચીઝ પનીર પીઝા (Cheese Paneer PizZa Recipe in Gujarati)
#GA4#week22#આ પીઝા ઘરે સરળતાથી બનાવી શકાય છે ઓવન ના હોય તો તવીમાં પણ બનાવી શકાય છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (4)