વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe in Gujarati)

Nehal D Pathak @Ndpathak_2411
વેજીટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલા બનાવી લો.પેલા લોટ બાંધી લો.
- 2
હવે શેકી લો.હવે પીઝા સોસ લગાવી લો.
- 3
બધું વેજીટેબલ સુધારો. એમાં મીઠું અને મરી પાઉડર છાટી મિક્સ કરી લો.હવે રોટલા પર સોસ પથરાઈ જાય એટલે ઉપર મિક્સ વેજ પાથરી દો.
- 4
ઉપર ચીઝ ખમણી લો.હવે એક પેન માં બટર લગાવી લો.અને ઉપર રોટલો પાથરી લો.હવે ઉપર ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ ચડવા દો.થઈ જાય એટલે એક પ્લેટ માં કાઢી ઉપર ચીઝ ખમણી સોસ સાથે સર્વ કરો.
- 5
તો તૈયાર છે વેજ ચીઝ પીઝા.વચ્ચે થી કટર વડે કટ કરી પીસ બનાવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe in Gujarati)
#GA4#Week22#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
તંદુરી પનીર પીઝા (Tandoori Paneer Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza#tandooripaneerpizza Shivani Bhatt -
-
-
-
-
મિક્સ વેજીટેબલ પીઝા 🍕 [Mix Vegetables Pizza Recipe in Gujarati]
#GA4#Week22#Pizza Nehal Gokani Dhruna -
-
-
-
-
-
-
ચીઝ બર્સટ પીઝા (Cheese Burst Pizza Recipe in Gujarati)
ઓલ ટાઇમ ફેવરિટ#GA4#Week 22#pizza chef Nidhi Bole -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14583641
ટિપ્પણીઓ (2)