ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat, India

#MaggiMagicInMinutes
#collab
#Meri_Maggi_Savory_Challenge
#post3
#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati )
મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા.

ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati

#MaggiMagicInMinutes
#collab
#Meri_Maggi_Savory_Challenge
#post3
#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati )
મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 નંગપીઝા બેઝ
  2. 1 ટેબલ સ્પૂનબટર
  3. 2પેકેટ નાના મેગી વિથ ટેસ્ટ મેકર મસાલા
  4. 1/2 ટી સ્પૂનમેગી મસાલા એ મેજિક મસાલો
  5. 1.5 કપપાણી
  6. પીઝા સોસ જરૂર મુજબ
  7. મોઝરેલા પીઝા ચીઝ જરૂર મુજબ
  8. 1 નંગનાની ડુંગળી લાંબી સમારેલી
  9. બેલ પેપર્સ લાંબા સમારેલા (રેડ, યેલો અને ગ્રીન કેપ્સીકમ)
  10. ૨ ટેબલ સ્પૂનસ્વીટ કોર્ન બોયલ કરેલા
  11. ૩ નંગમોટા મશરૂમ લાંબી સ્લાઈસ કટ કરેલ
  12. બ્લેક ઓલિવ જરૂર મુજબ
  13. રેડ ચીલી ફ્લેક્સ
  14. મિક્સ હર્બસ
  15. ઓરેગાનો
  16. ૧ ટી સ્પૂનઓલિવ ઓઇલ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા સબ્જી ને સામગ્રી માં બતાવ્યા પ્રમાણે કટ કરી લો. ને સ્વીટ કોર્ન ને અડધા બોયલ કરી લો. ત્યાર બાદ એક પેન માં પાણી ગરમ કરી તેમાં મેગી નુડલ્સ ને હાથ થી તોડી ને ઉમેરી ઉપર ટેસ્ટ મેકર મસાલા અને મેગી મસાલા એ મેજિક મસાલો ઉમેરી 2 મિનિટ માટે બોયલ કરી લો. ને પીઝા બેઝ જેટલી પ્લેટ માં શેપ માટે ઠંડી કરવા મૂકી દો.

  2. 2

    હવે એક પેન મા બટર સ્પ્રેડ કરી તેમાં પીઝા બેઝ ને બંને બાજુ થોડી વાર માટે ટોસ્ટ કરી લો.

  3. 3

    હવે એજ પેન માં પીઝા બેઝ પર પીઝા સોસ સ્પ્રેડ કરી દો. હવે એની ઉપર મેગી નુડલ્સ સ્પ્રેડ કરી ઉપર પીઝા સોસ સ્પ્રેડ કરી દો.

  4. 4

    હવે એની ઉપર મોઝરેલા ચીઝ ગ્રેટ કરી ને પીઝા પર સ્પ્રેડ કરી દો. ત્યાર બાદ કટ કરેલ સબ્જી, સ્વીટ કોર્ન અને મશરૂમ ને તમારી ઈચ્છા મુજબ ગોઠવી દો. હવે ઉપર બ્લેક ઓલિવ મૂકી ઉપરથી ફરીથી મોઝરેલા ચીઝ ગ્રેટ કરી સ્પ્રેડ કરી દો.

  5. 5

    હવે આ પીઝા બેઝ ને રેડી મેડ પીઝા જેવો કલર માટે ઉપર ઓલિવ ઓઇલ થી પીઝા બેઝ ની ધાર ગ્રીસ કરી લો. ત્યાર બાદ ઉપર રેડ ચીલી ફ્લેક્સ, મિક્સ હરબસ્, ઓરેગાનો સ્પ્રીંકલ કરી આ પીઝા ને ડબલ તવી પર ઢાંકણ ઢાંકી ને મીડીયમ ટુ લો ગેસ ની આંચ પર 10 મિનિટ માટે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો.

  6. 6

    હવે આપણા ચીઝ મેગી મશરૂમ પીઝા તૈયાર છે સર્વ કરવા માટે. આ પીઝા ને ગરમ ગરમ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat, India
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes