સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળીની છાલ ઉતારી લેવી અને તેના પીસ કરી લેવા ત્યાર પછી એક નોન સ્ટીક પેનમાં તેલ મૂક્યા વગર ટામેટાં, ડુંગળી તથા કેપ્સીકમ ના પીસ કરીને શેકવા માટે મૂકવા
- 2
તેને દસ મિનિટ ધીમા ગેસે શેકવા મુકવા વચ્ચે વચ્ચે આગળ પાછળ ફેરવી લેવા જેથી બધી બાજુ સરસ રીતે શેકાય જાય તેને થોડીવાર માટે ઢાંકી પણ દેવા જેથી કરીને તે સરસ રીતે સોફ્ટ થઈ જાય અને તેમાં મોઈશ્ચર આવી જાય
- 3
ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી લેવા અને તેના રફલી પીસ કરી લેવા ત્યારબાદ એક મિક્સર જારમાં અધકચરા ક્રશ કરવા
- 4
ત્યારબાદ આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લેવું અને તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ સ્વાદ અનુસાર મીઠું તથા ટોમેટો કેચપ ઉમેરીને એક સરસ રીતે મિક્સ કરી દેવું
- 5
ત્યારબાદ તેમાં સમારેલી કોથમીર ઉમેરીને સરસ રીતે હલાવી લેવું અને નાચોસ સાથે સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
જૈન સાલસા સોસ (Jain Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21સાલસા સોસ એક મેક્સિકન ડીપ(સોસ) છે. જેને તમે પીઝા,નાચોઝ,ટાકોસ બધી મેક્સિકન રેસીપી જોડે લઇ શકાય છે. Krupa -
સાલસા સોસ (Salsa Sauce Recipe in Gujarati)
#GA4#week21#maxicanસાલસા હવે ઘરે બનાવો ખુબ સરળ છે. તેને સાલસા ડીપ તરિકે પણ ઓળખાઈ છે Vidhi V Popat -
-
-
-
સાલસા ડીપ (Salsa Dip Recipe In Gujarati)
સ્લાસા ડીપ નાચોસ સાથે ખુબજ સરસ લાગે છે#GA4#Week8#salsadip#salsawithnachos Amee Mankad -
-
સાલસા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : સાલસા સોસમોમ્બાસા મા મારૂં ના ભજીયા બધા બહુ જ ભાવે તેની સાથે સાલસા સોસ સરસ લાગે. તો મેં આજે સાલસા સોસ બનાવ્યો. Sonal Modha -
-
-
-
-
-
-
-
-
-
પીઝા સોસ (Pizza Sauce Recipe In Gujarati)
#GA4#Week22# Sauce... પીઝા સોસ જ્યારે પણ આપને પીઝા બનાવી ત્યારે જરૂર વાપરીએ છીએ અને તેના થી સ્વાદ પણ ખૂબ જ સરસ સ્ટ્રીટ ફૂડ જેવો જ આવે તો એ સોસ ખૂબ જ સરળ રીતે આપણે ઘરે પણ બનાવી શકાય. Payal Patel -
-
-
સાલસા સોસ (salsa sauce recipe in Gujarati)
#goldenapron3 #week24 #fudino#માઇઇબુક પોસ્ટ 22 Gargi Trivedi -
રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
રોટલી બચી હોય તો શું કરવું એ બહુ અઘરો પ્રશ્ન થાય છે. અહીં મે બચેલી રોટલી માંથી નાચોસ બનાવ્યા. બાળકો ને બહુ ભાવે. Hiral Dholakia -
-
સાલ્સા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
આ સોસ નાચોસ, ટાકોસ અને સલાડ મા પણ ખૂબ જ ટેસ્ટી બને .#GA4#Week7#tometo Bindi Shah -
બ્રેડ પીઝા વિથ ઇન્સ્ટન્ટ પીઝા સોસ (Bread Pizza With Instant Pizza Sauce Recipe In Gujarati)
#GA4#Week22 Sweety Lalani -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ