બાજરીના લોટની કુલેર (Bajri lot Kuler Recipe in Gujarati)

 Alpana m shah
Alpana m shah @cook_26389190
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ માટે
  1. 250 ગ્રામબાજરીનો લોટ
  2. ૧૫૦ગ્રામ ગોળ
  3. બેથી ત્રણ ચમચા ઘી
  4. ડેકોરેશન માટે બદમ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બાજરીનો લોટને ચાળી લેવો. ઘીને ગરમ કરી લેવું ગોળ ને કાતરી લેવો. ઘીની અંદર ગોળ નાખી થોડીવાર પલાળવો.

  2. 2

    ઘી ની અંદર ગોળ પલ ડી જાય એટલે ગોળ બરાબર ઓગળે છે કે નહીં એ જોઈ લેવું નહીંતર હાથેથી મસળીને મિક્સ કરી દો.

  3. 3

    હવે આ એકરસ થયેલા ગોળ અને ઘી માં બાજરીનો લોટ ઉમેરવો ધીરે ધીરે મિક્સ કરો બરાબર મિક્સ થઈ જાય એટલે તેને આપણે સર્કલ શેપમાં વlડીલેશું.

  4. 4

    આમ આપણે બાજરીના લોટની કુલેર તૈયાર છે. ખાવામાં મીઠી અને બનાવવામાં ખૂબ જ સરળ બાજરી ના લોટ ની કુલેર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Alpana m shah
Alpana m shah @cook_26389190
પર

ટિપ્પણીઓ

Similar Recipes