બાજરીના લોટની કઢી (Bajri Flour Kadhi Recipe In Gujarati)

Arpita Kushal Thakkar @cook_20058896
બાજરીના લોટની કઢી (Bajri Flour Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં છાશ લો તેમાં બાજરીનો લોટ મીઠું અને ગોળ નાખી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો પછી એક વઘારીયા માં ઘી ગરમ કરો તેમાં જીરું નાખો જીરુ તતડે એટલે તેમાં લવિંગ મરી અને તજનો ટુકડો આખા લાલ મરચા આદુ મરચા લસણની પેસ્ટ સૂકી મેથી લીમડાના પાન અને લીલું લસણ નાખી વઘારને છાશ વાળા મિશ્રણમાં રેડી દો અને તપેલી ને ગેસ ઉપર ગરમ કરવા મૂકો અને ઉકળવા દો પછી એ જ વઘારીયા મા ઘી ગરમ કરો તેમાં આખા લાલ મરચા અને લીલું લસણ નાખી થોડું લાલ પડતું થાય પછી વઘારને છાસ વાડા મિશ્રણમાં રેડી દો અને હલાવી લો
- 2
- 3
કઢી થઈ જાય એટલે સર્વિંગ બાઉલમાં લઇ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કઢી(kadhi Recipe in Gujarati)
લીલી ડુંગળી અને લીલા લસણ ની કઢી ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે#GA4#લીલીડુંગળી#week11 Krishna Joshi -
-
-
ભીંડા ની કઢી (Bhinda Kadhi Recipe In Gujarati)
#AM1#દાળ/કઢી#COOKPADGUJRATI#CookpadIndia ભીંડા ની કઢી એ શાકની ગરજ અને કઢીની ગરજ સારે છે. જે રોટલી ભાખરી કે પરાઠા સાથે તથા ભાત સાથે સર્વ કરી શકાય. ક્યારેક એવું લાગે ખાલી કઢી ભાત કે રોટલી કઢી બનાવી હોય તો ભીંડા ની કઢી ખૂબ સારો ઓપ્શન છે. Shweta Shah -
-
-
-
-
-
બાજરીના લોટની કુલેર (Bajri Flour Kuler Recipe In Gujarati)
#ff૩આ કુલેર અમે બોળચોથના દિવસે બનાવીએ છીએ આ વ્રત શ્રાવણ વદ ચોથના દિવસે થાય છે વ્રત કરનારે સવારના સ્નાન કરી ગાયના વાછરડાનું પૂજન કરે છે અને આ બાજરા ના લોટ ની કુલર ખવડાવે છે અને આ વ્રતમાં એકટાણું કરવું પરંતુ તેમાં છોડેલ કોઈ વસ્તુ ન ખવાય અમે બોળ ચોથ માં બાજરી ના લોટની કુલેર રસાવાળા મગ રોટલા અને કાકડી ખાઈએ છીએ આ વ્રતમાં ચાકુ થી કાપેલુ અને ખાંડેલી કોઈપણ વસ્તુ ખવાય નહીં Falguni Shah -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EBWeek-16# શ્રાવણ# શીતળા સાતમ સ્પેશિયલ ushma prakash mevada -
-
-
અડદ ની કઢી (Adad Kadhi Recipe in Gujarati)
#AM1 કાઠિયાવાડ માં શનિવારે ખાટા અડદ ,અડદ દાળ કે કાળી દાળ કંઈ પણ અડદ માંથી બનાવાય છે. તો મેં પણ આજે ખાટા અડદ ની કઢી બનાવેલ છે જે બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bansi Kotecha -
-
-
-
More Recipes
- રાજસ્થાની પંચમેળ દાળ (Rajasthani Panchmel Dal Recipe In Gujarati)
- રાજસ્થાની ઘેવર વીથ રબડી (Rajasthani Ghevar With Rabdi Recipe In Gujarati)
- રાજસ્થાની માખણીયા લસ્સી (Rajasthani Makhaniya Lassi Recipe In Gujarati)
- લહસૂની પાલક ખીચડી (Lahsuni Palak Khichdi Recipe In Gujarati)
- પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14672039
ટિપ્પણીઓ