બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati)

#GA4
#week24
# Bajri
#cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરીને આગલી રાત્રે પલાળી રાખી શું અને સવારે બાજરી તથા દાળ ને પાણી નાખી કુકરમા પાંચ સીટી વગાડી શું. પાંચ સીટી બાદ તેને ઠંડુ થવા દેવું
- 2
હવે એક કડાઈમાં ૨ મોટા ચમચા ઘી લો અને તેમાં બધા જ ખડા મસાલા નાખો પછી રાઈ હિંગ અજમો કરી પત્તા, આદુ મરચા લસણ પેસ્ટનાખો. થોડું સાતરો. હવે તેમાં બટાકા ગાજર વટાણા અને જે તમારા મનગમતા વેજીટેબલ હોય તે નાખીને સાંતળો પછી તેમાં થોડું પાણી નાખીને ઢાંકી દો વેજીટેબલ ચડી જશે. ઘી છુટું પડ્યા બાદ તેમાં બાફેલી ભાજી અને દાળ નાખી દો ફરીથી તેને ઢાંકીને પાંચ મિનિટ ચડવા દો અને ત્યારબાદ તેમાં બધા જ મસાલા એટલે કે મીઠું હળદર ગરમ મસાલો ધાણાજીરું પાઉડર નાખો અને ચડવા દો ત્યારબાદ ગેસ બંધ કરો અને લીલા ધાણાથી સજાવો
- 3
બાજરાની આ પૌષ્ટિક ખીચડી ને ગુજરાતી કઢી સાથે અથાણા સાથે પાપડ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મકાઈ બાજરી ની રોટલી ને રીંગણ નું ભડથું (Makai Bajri Rotli Recipe in Gujarati)
#GA4#Week24#Bajri Kruti Shah -
-
-
-
-
-
બાજરી ના ચમચમિયા (Bajri Chamchamiya Recipe in Gujarati)
આ એક જુની વિસરાતી વાનગી છે#GA4#Week24# bajriBajri na chamchamiya chef Nidhi Bole -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe in Gujarati)
#GA4 # Week24સાંજે જ્યારે કંઇક ચટપટું, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખાવાનું મન થાય એટલે આ રેસિપી જરૂર થી યાદ આવે.તો ચાલો બનાવીએ બાજરી ની ખીચડી વિવિધ પ્રકારના શાકભાજી સાથે જે તેનું પોષણ ક્ષમ મૂલ્ય અનેકગણું વધારે છે. બાજરી ખાવા માં ખૂબ પૌષ્ટિક છે તો તેનો ઉપયોગ અલગ અલગ વાનગીઓ બનાવવામાં કરી આપડે પણ તેનો ફાયદો લઈએ. Urvee Sodha -
-
-
-
ભરેલા બાજરી ના રોટલા (Stuffed Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#Bajara#Garlic#COOKPADINDIA#COOKPADGUJARATI Vandana Darji -
બાજરાની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati)
#GA4#Week7રાજસ્થાનમાં ચોખાને બદલે બાજરાનો ઉપયોગ વધુ પડતો થાય છે એટલે આ ખીચડીમાં પણ દેશના બીજા પ્રદેશમાં બનતી ચોખાની ખીચડીથી અલગ બાજરાનો ઉપયોગ થયો છે. આ બાજરાની ખીચડી એવી મલાઇદાર અને મધુર ખુશ્બુદાર બને છે કે તે તમને શારીરિક અને માનસિક આરામ આપી, દહીં સાથે ખાવાથી સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે.જો તમને આ ખીચડી અલગ રીતે માણવી હોય તો તમે બાજરા અને મગની દાળ સાથે પ્રેશર કુકરમાં થોડા સમારેલા શાકભાજી ઉમેરી શકો અથવા આ ખીચડીને વિવિધ મસાલાનો વઘાર પણ આપી શકો. Nishita Bhatt -
-
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajri Bhumi Rathod Ramani -
બાજરી નો રોટલો (Bajri Rotlo Recipe in Gujarati)
આજે મેં બાજરી નો રોટલો બનાવ્યો છે. જે હેલ્થ માટે ખાવા માં સારો છે.#GA4#Week24#Bajri#બાજરીનોરોટલો Chhaya panchal -
-
-
-
ખીચડી (Khichdi Recipe in Gujarati)
ગુજરાત માં સૌથી વધારે ખવાતી વાનગી ખીચડી. ઝટપટ બની જાય. અને બધા ને ભાવે એવી મિક્સ વેજ ખીચડી.#GA4#week4#post3#gujarati Minaxi Rohit -
પર્પલ કોબીજ અને બાજરી ની પેનકેક (Purple Cabbage Bajri Pancake Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#bajarirecipe#cabbagerecipe#breakfastrecipe#Cabbage Bajri Pancake recipe Krishna Dholakia -
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#GA4#Week7બાજરી ની ખીચડી આમ તો શિયાળામાં વધારે બધાના ઘરે થતી હોય છે બાજરી ની ખીચડી એક અલગ જ પ્રકારની ખીચડી છે જેને ડાયાબિટીસ થયો હોય તેને ખીચડી ખાવાનું મન થાય તો આ બાજરીની ખીચડી ખાવી જોઈએ આ રેસિપી થોડી લાંબી છે પરંતુ મેં જે રીતે બનાવી છે તે ખૂબ જ સરળ છે આ બાજરીની ખીચડી ને ઠંડી ખાવા ની ખૂબ જ મજા આવે છે અમારી સોસાયટીમાં આ બાજરી ની ખીચડી ની feast પણ થાય છે અને હું જ બનાવું છું Jayshree Doshi -
-
બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
#WK1#Cookpadindia#Cookpadgujarati#વિન્ટર કિચન ચેલેન્જ#Heathy#Diet#Glutenfree#ડાયાબિટીસહાલ શિયાળો ચાલી રહ્યો છે, ત્યારે બાજરી ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા મળી શકે. બાજરી શિયાળામાં ઠંડી સામે જરૂરી ગરમાવો આપે છે. બાજરીમાંથી કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, વિટામિન બી, એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષકતત્વથી ભરપૂર હોય છે. તેમાં કેલેરી ઘણી ઓછી હોવાથી બાજરી ની ખીચડી ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે. તેને ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે.બાજરી માં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. ફાઈબરને કારણે પાચનક્રિયા સારી રહે છે. બાજરી માં પૂરતી માત્રામાં પોટેશિયમ રહેલું હોય છે જે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે. બાજરીની ખીચડી નુ સેવન કરવાથી ડાયાબિટીસનો ખતરો ઘટે છે. બાજરીમાં રહેલાં ગુણ ડાયાબિટીસ ટાઈપ-1ના પ્રભાવને રોકે છે. Neelam Patel -
ફાડા ની વઘારેલી ખીચડી (Fada Vaghareli Khichdi Recipe in Gujarati)
#Week21# vaghareli khichadi#cookpadgujarati ચીઝી ગાર્લિક ફાડાની ખીચડી ,ચોખાની ખીચડી કરતા ખૂબ જ ટેસ્ટી લાગે છે . ખીચડી માં આખું લસણ નાખવું અને તે ખીચડી સાથે j બાફવી. અને સર્વ કરતી વખતે ચીઝ નાખવું. ખુબજ સરસ લાગે છે . ચોક્કસ ટ્રાય કરજો. SHah NIpa -
-
More Recipes
ટિપ્પણીઓ (3)