પપૈયા મિલ્ક શેક (Papaya Milk Shake Recipe In Gujarati)

Amita patel
Amita patel @cook_26530294
ભારત

Amita patel
#GA4
#Week23

પપૈયા મિલ્ક શેક (Papaya Milk Shake Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

Amita patel
#GA4
#Week23

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 લોકો માટે
  1. 1 વાટકીપપૈયાના કટકા
  2. 1 ગ્લાસદૂધ
  3. 1 1/2 સ્પૂનખાંડ
  4. 2 નંગબદામ
  5. 2 નંગપીસ્તા

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    સૌ પહેલા પાક્કા પપૈયાના કટકા કરી લો

  2. 2

    પછી મીકસરમાં નાખી વાટી દો ત્યારબાદ તેમાં દૂધ અને ખાંડ નાખી પીસી દો

  3. 3

    મીલ્ક શેક થઈ ગયા બાદ ગ્લાસ માં કાઢી તેના પર બદામ અને પિસ્તાની છીણ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita patel
Amita patel @cook_26530294
પર
ભારત

Similar Recipes