ચોકલેટ આલ્મંડ મિલ્ક શેક (chocolate almond milk shake recipe in Gujarati)

Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369

ચોકલેટ આલ્મંડ મિલ્ક શેક (chocolate almond milk shake recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૮-10જીણું સમારેલી બદામ
  2. 4 ટેબલ સ્પૂનખાંડ
  3. 4કટકા ચોકલેટ
  4. 2 ગ્લાસદૂધ
  5. ચારથી પાંચ ક્યુબ બરફ
  6. 2 ટેબલસ્પૂનchoco spread
  7. 1 ટેબલ સ્પૂનકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ઘરમાં બે ગ્લાસ દૂધ ખાંડ છીણેલી બદામ અને ચોકલેટના ટુકડા સાથે 2 ટેબલસ્પૂન choco spread અને કોકો પાઉડર નાખી મિક્સ કરો

  2. 2

    બ્લેન્ડર ના જારમાં ચારથી પાંચ બરફના આંગળા નાખી બેથી ત્રણ મિનિટ માટે ફેરવવો બધુ બરોબર મિક્સ થાય એટલે ગ્લાસમાં સર્વ કરતા વખતે છીણેલી બદામ નાખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Karuna Bavishi
Karuna Bavishi @cook_19134369
પર

Similar Recipes