મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
Bangalore

પાપડ સ્પેશ્યલ
ચટપટુ ખાવા ની ઈચ્છા થાય ત્યારે મસાલા પાપડ એ બેસ્ટ ઓપ્શન છે.

મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

પાપડ સ્પેશ્યલ
ચટપટુ ખાવા ની ઈચ્છા થાય ત્યારે મસાલા પાપડ એ બેસ્ટ ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
1 નંગ
  1. 1શેકેલો પાપડ
  2. 1ઝીણી સમારેલી ડુંગળી
  3. 1ઝીણું સમારેલુ ટામેટું
  4. 1/2 વાટકીઝીણી સમારેલી કોથમીર
  5. ઝીણી સેવ જરુર મુજબ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. લાલ મરચું પાઉડર જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી અને ટમેટામા મીઠું, લાલ મરચું પાઉડર નાખી શેકેલા પાપડ પર આ મિશ્રણ સ્પ્રેડ કરી તેના પર ઝીણી સેવ અને કોથમીર નાખો. તૈયાર છે મસાલા પાપડ.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhatbarshweta
Chhatbarshweta @Chhatbar_sh
પર
Bangalore
મને અલગ અલગ વાનગી બનાવવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes