લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
SHILPA
SHILPA @cook_27679385
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૧૦ લોકો
  1. ૨૦૦ ગ્રામ લસણ
  2. ૧૦૦ ગ્રામ લાલ મરચાં
  3. મીઠું સ્વાદ પ્રમાણે
  4. ૨ ચમચીતેલ
  5. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    લસણ ને ફોલી ને રાખો. લાલ મરચાના ડીટા કાઢી દો.

  2. 2

    બન્ને ને મિકસરમાં વાટીને તેની પેસ્ટ બનાવી દો.

  3. 3

    હવે તેમાં સ સ્વાદ પ્રમાણે મીઠું નાખો. કડાઈમાં તેલ ગરમ કરી ને હીગ નાખો. તેને બનાવેલી પેસ્ટ મા નાખો.

  4. 4

    તૈયાર થયેલી ચટણી ને બોટલ માં ભરી દો. આ ચટણી તમને રસાવાળા શાક મા ખૂબ જ કામ લાગે છે. તથા ખાવા નો સ્વાદ વઘારશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

SHILPA
SHILPA @cook_27679385
પર

Similar Recipes