કુલેર (Kuler Recipe In Gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951

#GA4
#Week24
# bajra

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧૦૦ ગ્રામ બાજરી નો લોટ
  2. ૧૦૦ ગ્રામ ગોળ
  3. ૫૦ ગ્રામ ઘી

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    પહેલા એક બાઉલમાં લોટ લો.

  2. 2

    એમાં હવે ગોળ અને ઘી ઉમેરો.

  3. 3

    હવે એને હળવા હાથે મિક્ષ કરી લો.

  4. 4

    હવે કુલેર રેડી છે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર

Similar Recipes