પાપડ ચાટ પૂરી (Papad Chaat Puri Recipe In Gujarati)

Brinda Lal Majithia
Brinda Lal Majithia @cook_26272326
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
2 થી 3 સર્વિંગ્
  1. 1બાઉલ અડદના મીની પાપડ
  2. ૩-4 નાના બાફેલા બટાકા
  3. 1 Tbspસેવ
  4. 2 tbspતળેલા બી
  5. 1 નંગડુંગળી
  6. 1 Tbspલસણની ચટણી
  7. 1 Tbspગ્રીન ચટણી
  8. 1 Tbspખજૂર આંબલીની ચટણી
  9. ઘરે બનાવેલો ચાટ મસાલો માટે
  10. સેકેલુ જીરૂ / સંચળ/ લાલ મચ્યું મીકસ કરીને જરૂર મુજબ બનાવવું
  11. 1મોટી ચમચી દહીં

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    સૌપ્રથમ અડદના મીની પાપડને તળી લો ત્યારબાદ તેના પર દહીં લગાડી બટાટાની સ્લાઈસ લગાડો ત્યારબાદ ચાટ મસાલો છાંટી ને લીલી ચટણી લસણની ચટણી તથા ખજૂર આમલીની ચટણી મૂકો ત્યારબાદ તેમાં ડુંગળી/ સેવ/ તળેલા બી મૂકીને સર્વ કરો.

  2. 2

    તો તૈયાર છે. ટેસ્ટીને અલગ એવી પાપડ ચાટ પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Brinda Lal Majithia
Brinda Lal Majithia @cook_26272326
પર

ટિપ્પણીઓ

Similar Recipes