લસણીયા રોટલા (Lasaniya Rotla Recipe In Gujarati)

Ekta Cholera
Ekta Cholera @cook_26485911

લસણીયા રોટલા (Lasaniya Rotla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિઓ માટે
  1. 2 નંગરોટલા
  2. 20કળી લસણ
  3. 3-4 ચમચીલસણની ચટણી
  4. 1 ચમચીધાણા જીરું
  5. 1 ચમચીહળદર
  6. 5-6 ચમચીમરચાં પાઉડર
  7. 8-10દાણા સૂકી મેથી

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ રોટલા નો એકદમ બારિક ભૂકો કરી નાંખવા અને લસણ ના ટૂકડા કરી નાંખવા અને લસણ ની ચટણી બનાવી લેવી

  2. 2

    હવે કડાઈ મા તેલ મૂકી તેમા મેથી નાખવી ત્યારબાંદ લસણ ની ચટણી અને લસણ ના ટૂકડા નાખી હલાવો

  3. 3

    હવે રોટલા નો ભૂકો નખી હલાવી તેમા હળદર,ધાણાજીરું,મરચું અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવું

  4. 4

    તેને ધીમા તાપે શેક્વો અને થોડોક કળક કરવો જેથી સ્વાદ સરસ આવે અને ગરમા ગરમ સર્વ કરવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Cholera
Ekta Cholera @cook_26485911
પર

Similar Recipes