લસણીયા રોટલા (Garlic Rotlo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરાના લોટને ચાળી તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, મીઠું, આદુ, મરચાં, લસણ ની પેસ્ટ, કોથમીર નાખી લોટ બાંધી લો.
- 2
હવે રોટલો બનાવી તેને શેકી લો. અધકચરો શેકાય જાય પછી તેને તેલ માં સાંતળી લો.
- 3
તૈયાર છે લસણિયા રોટલા. તેને દહીં અને ચટણી સાથે સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
લીલા લસણ નો રોટલો ચુરમુ (Green Garlic Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#Week24#Garlic#Bajra Aarti Lal -
-
-
લસણિયો રોટલો (Garlic Rotlo Recipe in Gujarati)
#GA4 #Week24 લસણીયા રોટલો.. એટલે શિયાળા ખૂબ જ ભાવતું અને હેલ્થી પકવાન. અત્યારના બાળકોને જેટલી ગાર્લિક બ્રેડ પ્રિય છે તેટલી જ કાઠિયાવાડ માં લસણીયા રોટલો બધાંનો ખૂબ પ્રિય છે અને અત્યારે પણ ખૂબ જ પ્રિય છે.... તો ચાલો આજે લસણિયો રોટલો બનાવી...... Bansi Kotecha -
-
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#garlicશિયાળામાં લીલું લસણ બહુ મળે છે,લીલા લસણ નું શાક,અને રોટલો બનાવી શકાય છે,અહીં લસણીયો રોટલા ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
સ્પાઈસી રીંગણા નો ઓળો & રોટલા (Ringna Oro and Rotlo Recipe in Gujarati)
#GA4#Week24#Bajra,Garlic Nehal Gokani Dhruna -
ગ્રીન ગાર્લિક પકોડા (Green Garlic Pakoda Recipe in Gujarati)
#GA4#Week24#Green_garlic_winter_season#Spring_onion POOJA MANKAD -
-
-
-
-
-
બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#Bajra#garlic Khushi Popat -
-
-
-
-
કોથમીર ફુદીના ના થેપલા (Kothmir Pudina Thepla Recipe In Gujarati)
આ કણકમાંથી તમે નાસ્તા માટે કડક પૂરી, ખાખરા પણ બનાવી શકો. Swati Vora -
બાજરી નો મસાલા રોટલો (Bajri Masalo Rotlo Recipe in Gujarati)
દાદીમા ની રીતથી#GA4 #Week24 Nidhi Kunvrani -
-
-
-
-
-
રોટલા ગુવાર નું લસણીયું શાક (Rotlo Guvar Lasaniyu Shak Recipe In Gujarati)
રોઢે જો વાળું માં આ મેનું મળી જાય તો મોજ પડી જાય. એટલે ડીનર મા હમણાં મુંબઈ માં રહીએ છીએ લગભગ એક વીક થી વરસાદ છે. ને ગરમ રોટલા બનાવ્યા.તો દેશી ભાણું જમવા માટે બનાવ્યું. HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14651310
ટિપ્પણીઓ (4)