લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)

Ekta kumbhani
Ekta kumbhani @cook_25998522

લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ગાજર
  2. કળી લસણ
  3. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧ ચમચીમીઠું
  5. ૨ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લસણ અને મરચું પાઉડર નાખી ચટણી ખાંડવી. અને ગાજરને છીણીને નાની ચિરૂ કરી લો.

  2. 2

    હવે એક વાસણમાં તેલ ગરમ થાય એટલે તેમાં ખાંડેલી ચટણી નાખી ને થોડી વાર હલાવવું પછી તેમાં ગાજર નાખવા

  3. 3

    હવે તેને બરાબર મિક્સ કરી લેવા. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તૈયાર છે આપણા લસણીયા ગાજર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta kumbhani
Ekta kumbhani @cook_25998522
પર

ટિપ્પણીઓ

Similar Recipes