લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)

Twinkal Kishor Chavda @cook_26816791
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લેવા અને સમારી લેવા.
- 2
એક કડાઈમાં 2 ચમચા તેલ નાખી તેમાં રાઈ, આખું જીરૂ, હિંગ, મીઠો લીમડો અને લીલી ડુંગળી નાખી બે મિનિટ સાંતળવું ત્યારબાદ ટામેટા નાખી પાંચ મિનિટ સુધી સાંતળો પછી લસણની પેસ્ટ નાખી પાંચ મિનિટ સુધી સાંતળો પછી બટાકા નાખી દસ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો તૈયાર છે લસણીયા બટાકા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#GA4#Week24#garlicલસણીયા બટાકા Arpita Kushal Thakkar -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
મારી તો આ નાનપણની અને અત્યાર ની ફેવરીટ ડીશ છે. Also my favourite 🤤🤤🤤🤤🤤🥳🥳😇😇🥰🥰😘😍🤩😁😇🥰🥰😊🍱 🧄#GA4#Week24#MyRecipe 2️⃣7️⃣#PAYALCOOKPADWORLD#porbandar#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicસૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લસણીયા ભૂંગળા બટેકા લારીમાં મળે છે, જે ખૂબ જ ચટપટા અને તીખા હોય છે. આ લસણીયા ભૂંગળા બટેકા ભૂંગળા સાથે જ ખવાય છે તેમજ તે સ્વાદમાં વધારે પડતા તીખા બનાવાય છે. તેમાં ઉપરથી મસાલા શીંગ છાંટવાથી તેનો સ્વાદ અનોખો જ લાગે છે. Kashmira Bhuva -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4#Week24 Fun with Aloki & Shweta -
લસણિયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#Palak#cooksnap#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
-
-
-
-
-
લસણીયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati ડ્રાય લસણીયા બટાકા ભૂંગળા Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
લસણીયા ભુંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#Week8લસણીયા ભુંગળા બટાકા નામ પડે એટલે ગુજરાત ની યાદ આવે, લસણીયા ભુંગળા બટાકા ધોરાજી ની ફેમસ ડિશ છે, લસણીયા બટાકા બધા ગુજરાતીઓ ને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#WEEK8#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#WEEK5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
-
-
ભાવનગર ના ફેમસ ભૂંગળા બટાકા (Bhungala Bataka Recipe in Gujarati)
#GA4#week24જોતાજ મોમાં પાણી આવી જાય તેવા ચટાકેદાર લસણીયા ભૂંગળા બટાકા Jayshree Chotalia
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14659051
ટિપ્પણીઓ (2)