બાજરીના રોટલા લસણ ના લાડુ (Bajri Rotla Garlic ladoo recipe in GUJARATI)

Jugnu Ganatra Sonpal
Jugnu Ganatra Sonpal @cook_26283424

બાજરીના રોટલા લસણ ના લાડુ (Bajri Rotla Garlic ladoo recipe in GUJARATI)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
1 સર્વિંગ
  1. 150 ગ્રામબાજરીના લોટ
  2. 150 ગ્રામઘી
  3. 3-4ટી સ્પુન ઝીણા સમારેલા લીલું લસણ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    માપ મુજબ લોટ લઈ 2 રોટલા બનાવો

  2. 2

    લીલું લસણ ને ઝીણા સમારી લો

  3. 3

    રોટલા નો ઝીણાં ભુકો કરો

  4. 4

    રોટલા નો ઝીણાં ભુકો તેમાં લીલું લસણ ને ઘી મીક્સ કરો

  5. 5

    પછી તેના લાડુ બનાવો સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jugnu Ganatra Sonpal
Jugnu Ganatra Sonpal @cook_26283424
પર

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish 🙂

Similar Recipes