બાજરી ના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

Janki Bhoomit Dhokai
Janki Bhoomit Dhokai @cook_26233802
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. વાટકા બાજરાનો લોટ
  2. જરૂર મુજબ પાણી
  3. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ૧ કડાઈ માં બાજરા નો લોટ લો.તેમાં થોડું પાણી ઉમેરતા જાઓ.ને ગેસ પર તાવડી મૂકો

  2. 2

    ત્યાર બાદ લોટ મા જરૂર મુજબ પાણી ઉમેરતા જાઓ ને મસળતા જાઓ

  3. 3

    ત્યાર બાદ તેને હાથે થી ટીપી ને ગોળ આકાર માં બનાવો ત્યાર બાદ તાવડી થઈ જાય એટલે તેમાં રાખો ને પકાવો

  4. 4

    બંને બાજુ સરખી પકાઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki Bhoomit Dhokai
Janki Bhoomit Dhokai @cook_26233802
પર

ટિપ્પણીઓ

Similar Recipes