બાજરીના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S

બાજરીના રોટલા (Bajri Rotla Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબાજરાનો લોટ
  2. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ લોટને એક બાઉલમાં લઇ પાણી નાખી ખુબજ મસળો. જેટલો લોટ મસડાશે એટલા રોટલા નરમ થશે.

  2. 2

    હવે તેમાંથી લુવો લઇ બંને હાથની મદદથી ટીપી રોટલો ઘડી લો અને ગેસ પર તાવડી મૂકી તેજ આંચ પર શેકી લો.

  3. 3

    બંને તરફ ફેરવી ને રોટલો શેકી લેવો.રોટલો પણ ફૂલી ને સરસ દડા જેવો તૈયાર થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
પર

ટિપ્પણીઓ

Similar Recipes