ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપચોખા
  2. 1પેકેટ મેગી મસાલા એ મેજીક
  3. 1 કટોરીગાજર
  4. 1 કટોરીસમારેલ ડુંગળી
  5. 1 કટોરીકેપ્સિકમ
  6. 1 કટોરીટામેટા
  7. 1 કટોરીબટાકા
  8. 1 ચમચીઆદુ મરચા વાટેલા
  9. 1તમાલપત્ર
  10. લીલા વટાણા
  11. 1 ચમચીહળદર
  12. 1 ચમચીમરચુ
  13. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બધા શાકભાજી ને મનપસંદ આકાર માં સમારી લેવા, એક કુકર માં તેલ મૂકી ને એમાં રાઈ જીરું ઉમેરી ને બધા શાકભાજી ઉમેરી ને મિક્સ કરી લો. તુરબદ એમાં મેગી મસાલો, હળદર મીઠું ને મરચુ પવડર ઉમેરી ને મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ ધોયેલા ચોખા ઉમેરી ને બરોબર સાંતળી લો. પછી 2 ગ્લાસ પાણી ઉમેરી ને કુકર માં 2 વિસલ થવા દેવી. ઉપર થી લીલા ધાણા ઉમેરી ને મેગી મસાલા પુલાવ દહીં સાથે સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

Similar Recipes