મેગી બોલ્સ લોલીપોપ (Maggi Balls lollipop Recipe in Gujarati)

Reshma Tailor
Reshma Tailor @reshma_223

મેગી બોલ્સ લોલીપોપ (Maggi Balls lollipop Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
1 સર્વિંગ
  1. 1મેગી નું પેકેટ
  2. 1મેગી મેજીક મસાલો
  3. 1નાનું કેપ્સીકમ
  4. 1નાનું ગાજર
  5. 4 ચમચીઆરા લોટ
  6. 2 ચમચીબ્રેડ ક્રમસ
  7. 1 ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  8. 2 ચમચીલીલા ધાણા
  9. મીઠું સ્વાદ મુજબ
  10. તેલ જરૂર મુજબ
  11. મેગી ટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધું રેડી કરી દો. ગાજર કેપ્સિકમ ને ઝીણા સમારી લો.

  2. 2

    એક પેન માં એક કપ પાણી મુકી ઉકળે એટલે મેગી મસાલો નાખી ને ને મેગી બનાવી લો. અને ઠંડી કરી લો.

  3. 3

    હવે એક બાઉલ માં લઈ ને તેમાં ઉપર ની બધી સામગ્રી મિક્સ કરી લો. મેગી મસાલા મેજીક પણ એડ કરી લો.

  4. 4

    હવે તેના બોલ્સ બનાવી લો.

  5. 5

    આરા લોટ ની સ્લરી બનાવો. બ્રેડ ક્રમસ રેડી રાખો.

  6. 6

    બોલ્સ ને સ્લરી મા બોળી બ્રેડ ક્રમસ માં રગદોળી ને તળી લો.

  7. 7

    હવે સ્ટીક લગાવી મેગી ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes