સામ્ભાર (ઇડલી)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીતુવેરદાર
  2. 1બટેટુનાનુ,
  3. અડધુ રીગણ,સરગવાની સીગ હોયતો
  4. સાભારમસાલો એક ચમચી
  5. 6 ચમચીગરમમસાલો એકચમચી તેલ
  6. ડુગરી બે મિડિયમ
  7. આદુમરચાનીપેષ્ટ એક ચમચી
  8. બે ટમાટાની પ્યુરી
  9. બે ચમચીલીબુનોરસ (આબલી) ચાલે
  10. રાઈજીરુ એક ચમચી
  11. લાલમસાલો એક ચમચી
  12. હરદર અડધી ચમચીચ
  13. પટીહીગ
  14. એક ચમચી ગનપાવડર
  15. બેલવિગ, એક તમાલપત્ર, એકતજનીટુકડો,ચકરીફૂલ, મીઠીલીમડીનાપાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીત દારને ધોઈ વીસ મિનિટ પલારી દેવી કૂકરમા બાફવીએકપેનમા તેલગરમથાય એટલે ખડા મસાલા રાઈ જીરૂ નાખી હીગ નાખી દાર નો વધારકરવો આદુમરચાનીપેષ્ટ બધામસાલા નાખી ડુગરી સાતરવી નિમકનાખી કલરબદલે એટલે ટમેટાની પેસ્ટ નાખીસમિકસકરવીટમેટા ચડીજાયબધા શાક નાખવા નેસાતરવા બાફેલી દાર નાખી ગરમપાણી જરૂરમુજબ નાખી દસમિનિટ ગરમકરવુ બધુ એકરસ થાય એટલે તૈયાર

  2. 2

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Jayshreeben Galoriya
Jayshreeben Galoriya @cook_20544089
પર
Junagdh Zanzarda Road Radhesym Apmentblock No 302
I love my cooking
વધુ વાંચો

Similar Recipes