ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)

Nidhi Katariya
Nidhi Katariya @cook_28406912

#WD

ખજૂર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Dryfruit Roll Recipe In Gujarati)

#WD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો માટે
  1. 250 ગ્રામ ખજુર
  2. 50 ગ્રામમીક્ષ ડ્રાયફ્રુટ
  3. 100 ગ્રામ નાળિયેરનું ઝીણું ખમણ
  4. 1 ચમચો ઘી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂરના ઠળિયા કાઢીને રાખી દો ત્યારબાદ ખજૂરને ઘીમાં શેકી લો

  2. 2

    ખજૂર જ્યારે પૂરેપૂરો સેકાય ને એક રસ થઇ જાય ત્યારે તેમાં ડ્રાયફ્રુટ ઉમેરો ઝડપી

  3. 3

    હવે ખજૂરના મિશ્રણને ગેસ ઉપરથી ઉતારી અને થોડું ઠંડું પાડો ત્યારબાદ તેનો એક મોટો રોટલો વણી લો અને તેના ઉપર નાળિયેરનું ખમણ ભભરાવો

  4. 4
  5. 5
  6. 6

    હવે આ રોટલાનો ધીરે ધીરે બેવડા કરતા જાવ અને રોલ વાળતા જાવ અને પછી રોલ ને કાપી લો

  7. 7

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Katariya
Nidhi Katariya @cook_28406912
પર

Similar Recipes