ડ્રાયફ્રૂટ ખજૂર રોલ(Dryfruit kajoor roll recipe in Gujarati)

Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️ @cook_25921117
Rajkot

#CookpadTurns4
#cookwithDryfruit
#Dryfruit kajoor roll
#cookpadindia
#cookpadgujrati
આજે મે ડ્રાયફ્રુટ ખજૂર રોલ બનાવ્યા છે. ખુબ જ સરસ બન્યા છે, અત્યારે શિયાળામાં ડ્રાયફ્રુટ.ખજૂર.નાળિયેરનું ખમણ.ખૂબ જ સારું અને હેલ્ધી છે, તો આજે મેં બધી વસ્તુ મિક્સ કરી ડ્રાયફ્રુટ ખજૂર બનાવ્યા છે,🥰

ડ્રાયફ્રૂટ ખજૂર રોલ(Dryfruit kajoor roll recipe in Gujarati)

#CookpadTurns4
#cookwithDryfruit
#Dryfruit kajoor roll
#cookpadindia
#cookpadgujrati
આજે મે ડ્રાયફ્રુટ ખજૂર રોલ બનાવ્યા છે. ખુબ જ સરસ બન્યા છે, અત્યારે શિયાળામાં ડ્રાયફ્રુટ.ખજૂર.નાળિયેરનું ખમણ.ખૂબ જ સારું અને હેલ્ધી છે, તો આજે મેં બધી વસ્તુ મિક્સ કરી ડ્રાયફ્રુટ ખજૂર બનાવ્યા છે,🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 થી 5 સર્વિંગ્
  1. 2 કપખજૂર
  2. 1 કપમિક્સ ડ્રાયફ્રુટ સમારેલા (કાજુ,બદામ, કિસમિસ,)
  3. 3 ચમચીતલ
  4. 3 ચમચીનારિયેળ ખમણ
  5. 3 ચમચીખસ ખાસઃ
  6. 1 ચમચીઈલાયચી,જાયફર નો પાઉડર
  7. 2 ચમચીઘી
  8. થોડું કેસર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પહેલા ખજૂરને ધોઈ ઠળિયા કાઢી લો, ત્યારબાદ સમારેલા ડ્રાયફ્રુટ એક ચમચી ઘી મૂકી સાંતળી લો જેથી ક્રિસ્પી થઈ જાય

  2. 2

    હવે તેમાં નાળિયેરનું ખમણ. અને ખાસખાસ એડ કરી મિક્સ કરી લો.

  3. 3

    એક કડાઈમાં બે ચમચી ઘી લો. તેમાં ખજૂર નાખો. અને 5 મિનીટ માટે સાંતળી લો. તેમાં સાંતળેલા ડ્રાયફ્રુટ એડ કરો. ઇલાયચી જાયફળનો પાઉડર ઉમેરો થોડી ખસખસ ઉમેરો અને મિક્સ કરી લો

  4. 4

    ત્યારબાદ ખજૂર નો રોલ વાળી લો, અનેએક કલાક થોડી ફ્રીઝમાં રાખો. જેથી ખજૂર રોલ ના પીસ કરવામાં સરળતા રહે. તો તૈયાર છે આપણા ડ્રાયફ્રુટ ખજૂર રોલ.

  5. 5

    ડ્રાયફ્રુટ ખજૂર રોલ ને બદલે તમે નાના નાળિયેર માં રગદોળી ને લાડુ પણ બનાવી શકો છો આ રીતે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavi Modi 👩‍🍳Cooking Is My Hobby 👩‍🍳❣️
પર
Rajkot
i love cooking ❤️
વધુ વાંચો

Similar Recipes