ખજૂર કોકોનટ ડ્રાયફ્રુટ રોલ (khajoor coconut dryfruit roll)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

#માઇઇબુક
# પોસ્ટ12
#સ્વીટ
#પોસ્ટ2

ખજૂર કોકોનટ ડ્રાયફ્રુટ રોલ (khajoor coconut dryfruit roll)

#માઇઇબુક
# પોસ્ટ12
#સ્વીટ
#પોસ્ટ2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટી વાટકી ખજૂર
  2. 1 નાની વાટકીડ્રાયફ્રુટ(બદામ, પિસ્તા, કાજુ)
  3. 1 ચમચીકોકોનટ છીણ
  4. ચપટીઈલાયચી પાઉડર
  5. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખજૂર નાં ઠડિયાં કાઢી છોલવી. ત્યાર બાદ કઢાઈ માં ઘી ગરમ થાય એટ્લે બધાં ડ્રાયફ્રુટ સાંતળો. ત્યાર બાદ તેમાં ખજૂર નાખી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ઈલાયચી પાઉડર નાખો. ખજૂર ને 8 થી 10 મિનીટ થાશે. બધું બરાબર મિક્સ થતાં. ત્યાર બાદ ગેસ બંધ કરી ઉપર કોકોનટ ની છીણ નાખો.

  2. 2

    થોડું ઠંડું પડે એટ્લે એક પ્લાસ્ટિક ની પાતળી થેલી માં ઘી ગ્રીસ કરી રોલ જેવું સેટ કરી થેલી નું મોઢું બંધ કરી ફ્રીઝ માં 2 કલાક માટે મુકી દો.

  3. 3

    બરાબર સેટ થઈ જય એટ્લે થેલી માંથી કાઢી તેનાં નાનાં નાનાં રોલ વાળો. ઉપર થોડુ કોકોનટ નું છીણ નાખી ગાર્નિંસ કરો. તૈયાર છે આપણાં ખજૂર રોલ😊.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર

Similar Recipes