પોપકોર્ન ભેળ (Popcorn Bhel Recipe In Gujarati)

Krutika Jadeja
Krutika Jadeja @Krutika1

પોપકોર્ન ભેળ (Popcorn Bhel Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 4 કપપોપકોર્ન
  2. 1ઝીણી સમારેલી ડુંગળી
  3. 1ઝીણું સમારેલ ટામેટુ
  4. 1બાફેલુ અને મસાલા કરેલ બટાકુ (optional)
  5. 1ઝીણી સમારેલી લીલી મરચી
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. 1 ટી સ્પૂનમરચું પાઉડર
  8. 2 ટી સ્પૂનલીંબુનો રસ
  9. ઝીણી સમારેલી કોથમીર
  10. નાઇલોન સેવ અથવા કોઈ પણ સેવ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    એક બોલમાં પોપકોર્ન લઇ તેમાં સમારેલી ડુંગળી, ટામેટાં, મરચી અને મસાલા બટેકા ઉમેરો.

  2. 2

    પછી તેમાં મરચું પાઉડર, મીઠું અને લીંબુનો રસ ઉમેરો.

  3. 3

    સમારેલી કોથમીર અને સેવ ઉમેરી બરાબર મીક્સ કરી લ્યો.

  4. 4

    તૈયાર છે પોપકોર્ન ભેળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krutika Jadeja
Krutika Jadeja @Krutika1
પર

Similar Recipes