ભેળ (Bhel Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

ભેળ (Bhel Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
2લોકો માટે
  1. 1બાઉલ વધારેલા મમરા
  2. 1 વાટકીઝીણી સેવ
  3. 1 વાટકીમીક્ષ ચવાણું
  4. 5 નંગતીખી પૂરી
  5. લીલી ચટણી
  6. ખજૂર આંબલી ને ગોળની મીઠી ચટણી
  7. લસણની ચટણી
  8. સજાવડ માટે કોથમીર
  9. દાડમ ના દાણા
  10. તીખા સીગદાના
  11. 1 નંગબાફેલુ બટેકુ

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    એક બાઉલ વધારેલા મમરા લો.

  2. 2

    ઉપર મુજબની બધી વસ્તુ તૈયાર કરો.

  3. 3

    એક મોટા વાસણમાં વધારેલા મમરા લો પછી ઉપર મુજબની બધી વસ્તુ તેમાં ઉમેરો બધુ મીક્ષ થાય પછી તેમાં સારી રીતે હલાવી ને પછી કોથમીરથી સજાવો.

  4. 4

    નોંધ ભેળમા બાફેલા ચણા, બાફેલા મગ પણ ઉમેરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes