રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો આ બધી જ વસ્તુ ને એક મોટા બાઉલમાં નાખવાની છે.જેથી સરળતા થી હલાવી શકાય.પછી તેમાં લાલ મરચું પાઉડર,મીઠું,ખાંડ નું બૂરું નાખી દો.
- 2
ત્યારબાદ તેમાં લીલી ચટણી નાખી દો,બાળકો માટે હોઈ તો ખાલી કેચઅપ નાખો જેથી ભેળ થોડી ખાવામાં ટેસ્ટી લાગે અને ખટમીઠી પણ લાગે પછી ડુંગળી,અને ટામેટાં ઝીણાં સમારેલાં નાખી દો હલાવી એકરસ કરી પીરસો ઇન્સ્ટન્ટ ભેળ તૈયાર.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ભેળ (Bhel Recipe in Gujarati)
ભેળ નાના-મોટા સૌને ભાવતી વાનગી છે આ એક એપિટાઈઝરનુ પણ કામ કરે છે.#GA4#week26 himanshukiran joshi -
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ એ ચટપટી વાનગી છે.જે ખાવામાં ખુબ લાઇટ છે એને ઘર માં બધી વસ્તુ સરળતા થી મળી રહે છે.અચાનક કોઇ આવે તોજલ્દી થી બનાવી શકાય છે. Kinjalkeyurshah -
-
-
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
ભેળ (Bhel recipe in Gujarati)
#વેસ્ટ#મુંબઈમુંબઈ જઈએ અને ભેળ કે ભેલપુરી ના ખાઈએ એવું કેમ બને!!!! મુંબઈ ની ચોપાટી પર ફરવા જઈએ ત્યારે ત્યાં ની સ્પેશિયલ ભેળ ખાવાની મજા જ અલગ છે. મે આજે ભેળ બનાવી છે જેમાં લીધેલી સામગ્રી મોટાભાગે ઘરમાં ઉપ્લબ્ધ હોય જ. આથી ભેળ ખાવાનું મન થાય તો તરત જ બનાવજો આ ઝટપટ ભેળ.. Jigna Vaghela -
ભેળ (Bhel Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી આવતા નથી તો ભેળ ઝટપટ બની જાય છે અને સ્વાદમાં પણ બેસ્ટ છે.👍 @Darshcook_29046696Darshna Pandya -
ચણાની ભેળ (Chana Bhel Recipe In Gujarati)
#GA4#Week26નાના-મોટા સૌને ભૂખ લાગે ત્યારે ઝટપટ બની જતી ભેળ રેસીપી શેર કરી છે જેમાં મેં આપણે વઘારેલા ચણા વધ્યા હોય અને વઘારેલા મમરા તો ઘરે જ હોય છે તેમાંથી આ રેસિપી બનાવી છે. Falguni Nagadiya -
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ જોઈને તો કોલેજ ના દીવસો યાદ આવી જાય ખુબ જ ખાતા કોલેજ ની ભેળ તો.. SNeha Barot -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ ભેળ મે sweet corn માંથી બનાવી છે સાંજ ના નાશ્તા માટે આ બેસ્ટ છે.. લગભગ ઘર ની જ બધી સામગ્રી ઓ માંથી બની જાય છે તમો પણ જરૂર થી ટ્રાય કરજો.#EB#Week8# cornbhel Taru Makhecha -
ભેળ (Bhel Recipe In Gujarati)
#MS#post7#cookpadindia#cookpadgujrati#cooksnap#homemade#lightdinnerચટપટી ભેળ ની તૈયારી અગાઉ થી કરી લીધી હોય અનેમકરસંક્રાંતિ ના પતંગ ચગાવી ને સાંજે થાકી ગયા હોય ,ત્યારે બનાવી ને ખાવા ની મજા આવે છે . Keshma Raichura -
ચટપટી ભેળ(chatpati Bhel in gujarati recipe)
#માઇઇબુકરેસિપિ૨આ રેસિપિ માં દરેક વસ્તુ તમારા ટેસ્ટ મુજબ વધતી ઓછી કરી શકો છો... KALPA -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26ભેળ સ્ટ્રીટફુડ છે . જે સ્વાદ મુજબ ફરસાણ ડુંગળી ,ટામેટા , મસાલા અને ચટણી સાથે બને છે ,અકસર સ્ટેશન કે ટ્રેન મા હૉર્કસ ટોપલી મા ડુંગળી ,ટામેટા ,કોથમીર લીલા મરચા કાચી કેરી ના કટકા, લીમ્બુ અને ચૉટ મસાલા નાખી ને સુકી ભેળ બેચતા હોય છે. જે સમય પાસ કરી ને મુસાફરી ની મજા વધારી ને બાલકો ને ખુશ કરી દે છે . મે પણ સુકી ભેળ બનાવી ને ખાટુ, નમકીન, તીખુ ,ટેન્ગી ટેસ્ટ આપયુ છે. Saroj Shah -
ભેળ (bhel recipe in Gujarati)
#GA4#week26#bhelભેળ બનાવવા માટે ની વસ્તુઓ તૈયાર કરવા માં થોડો ટાઈમ લાગે પણ બનાવવા માં ખુબ જ સરળ.જો બધું અગાઉ થી તૈયાર હોય તો 10મિનિટ માં ભેળ તયાર.ભેળ માં તમારી મરજી પ્રમાણે તમે બધી સામગ્રી મિક્સ કરી શકો છો સ્વાદ માં ચટપટી અને બનાવવા માં સરળ ભેળ નાના મોટા પ્રસંગે પણ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
દહીં પૂરી અને ભેળ (Dahi Puri And Bhel Recipe In Gujarati)
અમારા ધોરાજી ગામની ઘણીબધી વાનગી ફેમસ છે, તેમાં ભેળ, દહીં પૂરી,લસણિયા બટૅટા, ભજિયાં, ભાજી પાઉં,અને ઘણી બધી પણ મને દહીં પૂરી વધારે ભાવે તેથી ખૂબ ખવાય છે.#CT Rajni Sanghavi -
પ્રોટીન ભેળ (Protein bhel recipe in gujarati)
#ભાતભેળ તો આપડે બધા ખાતા જ હોઈ છે પણ આજે મે નવા ઇનોવેશન સાથે બનાવી છે. જે ખાવા ખુબ જ હેલ્થી છે. Sagreeka Dattani -
-
ચટપટી ભેળ(chatpati bhel recipe in Gujarati)
#સુપરશેફ3વરસાદી માહોલ વચ્ચે ભેળ ની લીજજત માણવાની મજા પડી જાય છે Alka Parmar -
-
-
-
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14721831
ટિપ્પણીઓ (3)