રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બોલ માં કોરા મમરા લાઇ લો. ત્યાર બાદ તેમાં થોડું મીઠું અને સરસીયું તેલ ઉમેરી ને મિક્સ કરી લો.
- 2
પછી તેમાં ઝીણું સમારેલું ગાજર, ડુંગળી, કાકડી અને ટામેટું ઉમેરી દો. ત્યારબાદ તેમાં 1 થી 2 ચમચી લીંબુનો રસ ઉમેરી દો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી ને મિક્સ કરી લો.
- 3
પછી તેમાં રાતલામી સેવ અને ચણાચોર ઉમેરો અને કોથમીર ઉમેરો અને મિક્સ કરી લો. પછી તેને ગરમાગરમ ચા સાથે ચૂરમુરી ભેળ ને કોથમીર થઈ સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડ સલાડ (Papad Salad Recipe In Gujarati)
#GA4 #Week23 રોસ્ટેડ પાપડ અને સલાડ નું મિક્સિંગ એટલે પાપડ સલાડ ... જે નાસ્તા માં ખાવાની પણ મજા આવે Kshama Himesh Upadhyay -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14725972
ટિપ્પણીઓ (4)