ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લો તેમાં વઘારેલા મમરા લો.ત્યારબાદ તેમાં ઝીણી સેવ ઉમેરો.
- 2
ત્યારબાદ ખાટું મીઠું ચવાણું ઉમેરો.ત્યારબાદ તળેલી રોટલી નો ભૂકો કરીને ઉમેરો. ત્યારબાદ ઝીણા સમારેલા ટામેટાં, કેપ્સીકમ, ડુંગળી ઉમેરો.
- 3
ત્યારબાદ તેમાં દાડમના દાણા, ગ્રીન ચટણી, ગળી ચટણી, ચાટ મસાલો અને કોથમીર ઉમેરી બરાબર. મિક્સ કરી લો. આપણી ચટપટી ભેળ તૈયાર છે. તેને એક બાઉલમાં લઈ સમારેલી ડુંગળી, ટામેટા,કેપ્સીકમ, ઝીણી સેવ, દાડમના દાણા અને કોથમીર ઉમેરીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
મમરા ની ભેળ ખાઈ ને કંટાળી ગયા હોવ અને કઈક નવું ખાવી હોય તો આ રેસિપી જરૂર થી ત્રી કરજો.ખૂબ જ જલ્દી બની જતી આ ભેળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને નાના મોટા બધા ને ખૂબ જ ભાવશે#GA4#Week26#ભેળ Nidhi Sanghvi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
ચટપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
#PSભેળ વર્ષો થયા ચાલી આવતી ચટપટી આઈટમ છે ને લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે નાના થી લગી ને મોટા શુધી બધા ને ભાવતી હોય છે. Shital Jataniya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14716084
ટિપ્પણીઓ (4)