રીંગણા નુ ભરતુ

mita madlani @cook_29147477
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણાને લોડી માં શેકી લો ત્યારબાદ તેની છાલ ઉતારી લેવી પછી એક પેનમાં તેલ ગરમ થવા માટે મૂકવું તેમાં ચપટી હીંગ ઉમેરો ત્યાર બાદ તેમાં લસણની ચટણી ઉમેરવી પછી તેમાં ડુંગળી ટમેટું અને રીંગણાનો મેષ ઉમેરી હલાવી લેવું પછી બધા જ મસાલા કરી લેવા પછી સાતથી આઠ મિનિટ સુધી ચડવા દેવું ત્યાર બાદ તૈયાર છે રીંગણા નુ ભરતુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડીંટીયા વાળા રીંગણા નુ શાક
#ટ્રેડીશનલહેલ્લો, મિત્રો આજે મેં ડીંટીયા વાળા રીંગણા નુ શાક બનાવ્યું છે .તેને આપણી ગુજરાતી ટ્રેડિશનલ ડીશ સાથે સર્વ કર્યું છે. જેમાં મેં ખીચડી, દૂધ-દહીં,રોટલો, પાપડ, ભરેલા મરચાં અને ટામેટાં સાથે સર્વ કર્યું છે. Falguni Nagadiya -
-
-
વાલોર તુવેરના દાણા અને બટાકા રીંગણા નુ શાક (શિયાળો સ્પેશિયલ)
#MBR3#Week 3#cooksnap challenge Rita Gajjar -
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week 8 Hetal Siddhpura -
-
રીંગણા નુ ભડથું (Ringan Bharthu Recipe In Gujarati)
#CWM1#Hathimasala#WLD રીંગણાનું ભડથું (ઓળો) Shilpa Kikani 1 -
રીંગણા બટાકા નું શાક પંજાબી સ્ટાઈલ (Ringan Bataka Shak Punjabi Style Recipe In Gujarati)
રીંગણા બટેટાનુ શાક આપણે બધા જ રેગ્યુલર બનાવીએ છીએ કોઈવાર ગ્રેવીવાળું કે ડ્રાય તો કોઈવાર ભરેલું .. એક સમય એવો હતો મારા ઘરે 365 દિવસ સાંજે રીંગણા બટાકા નું શાક અને ભાખરી જ થતા. રોજ એક જ સ્વાદ ખાઈને કંટાળતા કંઈક અલગ variation લઈ શાક બનાવીએ. ... અહીં સમયનો બચાવ કરવા શાકને મેં કુકરમાં વધાર્યું છે ..તેને તમે કડાઈમાં પણ બનાવી શકો જેમાં શાક ચડતા થોડી વાર લાગે.. (પંજાબી ટચ Hetal Chirag Buch -
-
-
-
-
-
મેથી રીંગણા નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક
#LCM1#MBR2#Week2આ શાક માં વઘાર કરવા મા આવતો નથી એટલે બેઠુ શાક કેવા માં આવે છે જે કાઠીયાવાડ બાજુ બનાવવા મા આવે છે. Bhagyashreeba M Gohil -
-
-
-
લીલી મેથી અને રીંગણા નુ શાક (Lili Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 Vaghela Bhavisha -
-
-
-
-
-
-
આખા રીંગણા નું શાક (Ringan Sabji In Gujarati)
#GA4#Week4આખા રીંગણા નું શાક મારા ઘર માં બધા ને પસંદ છે.રીંગણા ખાવાથી ઘણા ફાયદા થાય છે.રીંગણા માં વધારે પડતુ વિટામિન સી હોય છે જે ઇન્ફેક્શન સામે લડવા માં મદદ કરે છે.રીંગણ નું નિયમિત સેવન કરવાથી શરીર માં રહેલું વધારે આયર્ન દૂર થાય છે. Veena Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14731741
ટિપ્પણીઓ