ભેળ (Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ મમરા લેવા પછી તેને એક લોયામાં શેકવા જેથી ક્રિસ્પી બને ત્યારબાદ એક લોયામાં એક ચમચો તેલ લઇ તેમાં હળદર અને મમરા નાખી શેકવા
- 2
મમરા ને બરાબર સાંતળીને તૈયાર કરવા ત્યારબાદ આમલીના ચાર પાંચ ટુકડા અને ખજુર બંનેને પલાળી મિક્સર જારમાં ક્રશ કરવા અને ખજૂર અને આંબલીની ચટણી તૈયાર કરવી
- 3
ત્યારબાદ સાંતળેલા મમરા એક બાઉલમાં ભરવા આમલીની ચટણી એક વાટકામાં તૈયાર રાખવી કોથમીરને સમારીને તૈયાર રાખવી 1 ડુંગળી ઝીણી સમારવી 1 ટમેટું ઝીણું સમારવું 1 લીલુ મરચું સમારવું ત્રણ-ચાર પૂરી ના ટુકડા કરવા ચણાના લોટની સેવ તૈયાર રાખવી ત્યારબાદ એક બાઉલમાં સૌપ્રથમ સાંતળેલા મમરા નાખવા સમારેલી ડુંગળી નાખવી સમારેલું લીલું મરચું નાખવું સમારેલું ટમેટું નાખવું બાફેલા ચણા નાખવા પૂરી ના ટુકડા નાખવા સેવ બુંદી નાખવા
- 4
જે બાઉલમાં ભેળ નું મિશ્રણ તૈયાર કરેલું છે તેમાં બાફેલા બટાકા ના ટુકડા નાખવા 1 ચમચી મીઠું નાખવું ૧ ચમચી ચાટ મસાલો નાખવો આમ ભેળ માટેનું મિશ્રણ એક ડીશ માં ગોઠવવું પછી તેમાં ખજૂર આમલીની ચટણી લીલી ચટણી નાખીને ભેળ માં મિક્સ કરવી થોડું કાશ્મીરી મરચું નાખવું આ બધી વસ્તુને બરાબર હલાવી ટેસ્ટી ચટાકેદાર ભેળ તૈયાર કરવી તેને એક ડીશ મા ગોઠવી કોથમીર અને સેવ નાખી ડેકોરેટ કરી ભેળ સર્વ કરવી આ ભેળ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી અને વારંવાર ખાવાનું મન થાય તેવી બને છે આ ભેળ સુપાચ્ય વિટામીનથી ભરપૂર અને ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26આજે આપણે ખૂબ જ ટેસ્ટી ભેળ બનાવીશું. તો નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવે એવી રગડા ની ભેળ બનાવીશું.Dimpal Patel
-
-
-
-
-
-
ભેળ એન્ડ ભેળપૂરી (Bhel And Bhelpuri Recipe In Gujarati)
ફ્રેન્ડસ ભેળ એક એવી વસ્તુ છે જે બધાની ફેવરિટ હોય છે અને મોસ્ટ ઓફ વસ્તુ ઘરમાંથી મળી પણ આવે છે એટલે ઈઝીલી બનાવી પણ શકાય છે તો અહીં મે આ ચટપટી ભેળ ની રેસીપી વ્યક્ત કરી છે#GA4#Week26#Bhel#cookwellchef Nidhi Jay Vinda -
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#RB1#Week1ભેળ મારા હસબન્ડ ને બવ જ ભાવે છે તો આજે મે એમની માટે બનાવી છે. charmi jobanputra -
કોલેજીયન ભેળ (Collegian Bhel Recipe in Gujarati)
#GA4#Week26#Bhelભેળ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. સામાન્ય રીતે આપણે મમરા ની ભેળ બનાવતા જ હોઈએ છીએ ત્યારે આજે મેં અહીં ખારી શિંગ વડે ભેળ બનાવી છે.ખારી શિંગ વડે બનતી આ વાનગી સાંજના સમયે બાળકોને લાગતી નાની ભૂખ માટે બનાવી શકાય છે.જે એકદમ ઓછા સમયમાં જ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ